________________
શ્ચિીતત્વાર્થાધિગમ-સૂત્રની )
કે હદયંગમ વાંચના .
હS વિવેચનકાર છે
- કપૂર-આગમોહારક શ્રી આચાર્યદેવ . આગમૈદે પર્યબાધક શ્રી દેવસૂર-તપાગચ૭–સામાચારી સંરક્ષક પ્રવરવાદિવિજેતા શ્રી શેલાણાનરેશપ્રતિબોધક પૂ આગમેતારક આચાર્યદેવશ્રી વિ. સં. ૧૯૯૮ ને પાલીતાણું પન્નાલાલ બાબુની ધર્મશાળાના ચોમાસામાં તરુચિ પુણ્યાત્મા જિજ્ઞાસુઓના લોભ થે શ્રી તત્ત્વાર્થસૂત્ર જેવા ગહન ગંભીર સૂત્ર ઉપર વાચના બરે ફરમાવતા.
જેની નેધ તે વખતે પૂ. આ. શ્રી વિજય ધર્મ સૂરીશ્વરજી મ. શ્રીએ ટૂંકમાં કરેલ, તેના ઉપરથી અને પિતે કરેલી
ઘના આધારે સહુદયતાનિધિ પૂ આ. શ્રી હેમસાગરસૂરીશ્વર શ્રીએ વ્યવસ્થિત સુધારા-વધારા કરી વ્યવસ્થિત પ્રેસ-કેપીરૂપે વાચનાનું સળંગ લખાણ તૈયાર કરેલ.
પરમસૌજન્યનિધિ પૂ. આચાર્યશ્રી હેમસાગર સૂરીશ્વરજીમશ્રીએ શ્રી આગમત” માં પ્રકાશનાથે પરમકરૂણા કરી સં ૨૯ ના વૈશાખ મહિને પાલીતાણામાં મલી. *. જેને કે ભાષાકીય ઘણા સંશોધને પેરા પાડવા આદિ સુધારાથી વ્યવસ્થિત “આગમ ચેત” માં વર્ષ ૯ પુસ્તક રથી આપવાની શરૂઆત કરેલ.
છ હપ્તા આવી ચુક્યા છે. ચોથા હપ્તથી પાંચમા અધ્યાય વાચના શરૂ થઈ છે. તેના નવમા સૂત્ર સુધી વિવેચન આવી ગયું છે, હવે તેથી આગળની વાચનાને ભાગ શરૂ થાય છે.