________________
પુસ્તક રજુ પ્રાણુના નાશનું પાપ કેવું ?
આ જગો પર એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે જૈનશાસ્ત્રકારે સ્પર્શેન્દ્રિયાદિ પ્રાણેના નાશને લીધે થવાવાળા પાપોની તીવ્રતા કે મંદતા કેવલ પ્રાણાના નાશ ઉપર નથી રાખતા, પરંતુ તે પ્રાણને ધારણ કરનારા પ્રાણીની મહત્તા અને અલપતા ઉપર તેના પ્રાણના નાશની મહત્તા અને અલપતા રાખે છે.
આ વસ્તુ સમજનાર મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકશે કે શાસ્ત્રકારોએ પંચેન્દ્રિયના વધમાં અને માંસ કે જે ત્રસજીના શરીરરૂપ છે, તેના ભક્ષણમાં નરકે જવા જેટલું પાપ કેમ બતાવ્યું છે?
શાસ્ત્રકારોએ જ જગો પર નરકના કારણેને દેખાડતાં પંચેન્દ્રિયજીવની હિંસા અને માંસાહારને જણાવ્યાં છે કે જે કોઈ કાળે પણ અનંતજીવ તે શું ? અસંખ્યાત જીવતે શું? પરંતુ સંખ્યાત છએ બનાવેલા શરીર રૂપ પણ હોતા નથી, છતાં તેના ફલ તરીકે નરકમાં ભોગવવા લાયક ઘેર પાપ બાંધવાનું જણાવ્યું છે, પરંતુ અસંખ્યાતજીએ બનાવેલા શરીરેથી દશ્યપણું પામનારા, સંખ્યાતજીએ બનાવેલા શરીરથી દશ્યપણું પામનારા અને યાવત્ અનંતજીએ બનાવેલા શરીરથી દશ્યપણું પામનારાં એવા અસંખ્યાત જીવવાળા સંખ્યાત જીવવાળા અને અનંત જીવવાળા એકેન્દ્રિય જીને પચ્ચકખાણ કરવા તૈયાર થાય અને માંસાહાર ચાલુ રાખે તે સાધુ મુનિઓ તે મનુષ્યને કહેવા પ્રમાણે પચ્ચકખાણ આપી દેશે કે અનાદિકની છુટી રાખે તેપણ માંસના જ પચ્ચકખાણ આપવા માટે તૈયાર કરશે ?
શાસ્ત્રકારોએ પણ તેની વ્યાખ્યા કરતાં ત્રસજના વધની નિવૃત્તિનેજ પ્રથમ સ્થાન આવેલું છે. કેઈ પણ શાસ્ત્રકારે એવી વાતને સ્થાન આપ્યું નથી કે રસ-જીના વધની નિવૃત્તિ