________________
આગમત નથી? એમ માનવા કોઈ તૈયાર છે? કહેવું જોઈએ કે ૨હાય તે સાધુ-નિમિતે અશનાદિ તૈયાર કરવામાં આવે અગર પિતાને માટે કે પિતાના કુટુંબાદિકને માટે અનાદિ તૈયાર કરવામાં આવે પણ તે બંનેમાં અગ્નિ આદિ છએ કાયાને આરંભ તે સરખે જ છે, છતાં સાધુને નિમિત્તે અનાદિ બનાવીને દાન દેનારાને ભવાંતરમાં વેદવું પડે તેવું અલ૫ પાપ શાસ્ત્રકારોએ જણાવ્યું અને પોતાને કે પિતાના કુટુંબને માટે આરંભ કરીને પણ નિપજાવેલા અશનાદિકનું સાધુ–મહાત્માને દાન દેવાથી અલ્પ પાપ જણાવવામાં આવ્યું છે તે દાનાદિકને માટે સાધુને ઉદ્દેશીને અશનાદિ તૈયાર કરવામાં આવે છે, તેમાં થતા આરંભાદિકને અંગે નથી, પરંતુ સંયમની શુદ્ધતા અને મલિનતાને
ખ્યાલ જે અશુદ્ધ દાન દેનારે રાખે નહીં, તેથી જ તેને અહ૫ પાપ બાંધવાનો વખત આવ્યો?
- આ હકીકત વિચારીશું ત્યારે શાસ્ત્રકારોએ જણાવેલા આતુર અને લુબ્ધકના દાંતને આહાર-પાણીના દાનના વિષયમાં ગોઠવેલું ગ્ય ગણી શકીશું, એટલું જ નહિ, પરંતુ ટીકાકાર મહારાજ શ્રી અભયદેવસૂરિએ એ સૂત્રનું વિવેચન કરતાં ગુણવાન પાત્રને અશુદ્ધ દેવાને પ્રસંગ આવે તે પણ તે કથંચિત ઈષ્ટ ગણેલે છે, તથા તેજના અદંપર્યના કથનમાં દાતારના આત્માની પરિણામદશાને પ્રામાણિક ગણીને ઉરિણામિયં મા એવી શાસ્ત્ર-સાક્ષીની સાથે ઉપસંહારમાં જે જણાવ્યું છે તે ગ્ય ગણાશે.
વળી શ્રમણ ભગવાન મહાવીર મહારાજા જેવા નિરતિચાર ચારિત્ર અને શુદ્ધ સ્વરૂપને ધારણ કરનારા તથા યથાખ્યાતચારિત્રથી અલંકૃત તથા વારાષભનારાચ સંઘયણના માલિક હોવાને લીધે આત્મા અને શરીરના સામર્થ્યમાં કિંચિત્માત્ર પણ સંતિ આવે તેવું તું, છતાં તે શ્રમણ ભગવાન મહાવીર મહારાજના લેહખંડ નામના રોગના ઉપચાર માટે રેવતી
-
w