________________
પુસ્તક ૧લું
૪૫ એટલે જે પૂજા કરવામાં અલ્પ પણ પાપને બંધ ભવાંતરે ભેગવવાને થતું હોય તે અશુદ્ધ આહારને દેવાના ઉપદેશની માફક શાસ્ત્રકાર – મહારાજથી કે તે શાસ્ત્રવિરૂદ્ધ બેલનારાઓથી તે પૂજાને ઉપદેશ આપી શકાય નહિં.
વાચકવૃંદ સહેજે સમજી શકશે કે સાધુ મહાત્માઓને અશુદ્ધ આહાર-પા દેવાને ઉપદેશ નહિં આપવામાં શાસ્ત્રકારમહારાજાઓ અને તે નવીનમતીઓને પણ એમ લાગે છે કે તે અલ્પ પાપ અને બહુ નિર્જરાવાળા કાર્યને ઉપદેશ દેવાથી પિતાની ત્રિવિધ–ત્રિવિધ વિરતિને બાધ આવે, જે પૂજાની. અંદર પણ અલ્પ પાપ અને બહુ નિજા હોય તે તે પૂજાને ઉપદેશ આપતાં પણ અલ્પ પાપ અને બહુ નિર્જરાની અનુમોદના થતાં તે અ૫–પાપની અનુમંદનાને લીધે પિતાની ત્રિવિધત્રિવિધ વિરતિને બાધ કેમ નહિ આવે ?
આ વસ્તુ બારીક દૃષ્ટિથી વિચારવામાં આવશે તે સ્પષ્ટ માલમ પડશે કે ભગવાન જિનેશ્વર મહારાજની પૂજામાં ભવાંતરે વેદવું પડે તેવું અગર કાલાંતરમાં ટકે તેવું અલ્પ પણ પાપ છે એમ માની શકાય નહિં.
તે નવીન–પંથીઓએ ધ્યાન રાખવાની જરૂર છે કે બેંતાલીસ દશે શુદ્ધ એવાં આહાર–પાણી જે મહાત્માઓને આપવામાં આવે છે તે એકાંત નિર્જરી કરાવનાર છે, છતાં તે અશનાદિકની ઉત્પત્તિ નિરારંભપણાથી તે નથી.
શું સાધુને આશ્રયીને આહાર-પાણી નિષ્પાદન કરવામાં આવે, તેમાં જ ગૃહસ્થને આરંભ લાગે છે અને તેથી અલ્પ પાપ બંધાય છે તથા પિતાને નિમિત્તે ઉત્પન્ન કરવામાં આવતા અશિનાદિમાં આરંભ થાય છે, છતાં તેમાં કંઈ પણ પાપ બંધાતું