________________
પુસ્તક ૧૯
૪૧ અત્યંત માનપાત્ર થઈ પડેલા એવા નારદષિનું અસંતપશુદિને લીધે અમ્યુત્થાનાદિ ન કરે તે કેટલી બધી દઢ સમ્યફત્વવાળી હોવી જોઈએ?
સમ્યક્ત્વ પ્રત્યે દ્રૌપદીને અનન્ય રાગ અને દાય
વાચકવૃંદને યાદ હશે કે–ગણાભિયોગ અને બલાભિયોગપદથી અન્યતીય દેવતાઓ અને ગુરૂઓને પણ બલના અભિ
ગની વખતે માનવાની છૂટ રહે છે, છતાં જે દ્રૌપદીએ કુલ અને રાજ્યમાં સારી રીતે મનાયેલા અને સ્થાને સ્થાને કજીયાનાં બી રેપવાવાળા નારદજીને માત્ર અસંતપણાને લીધે અભ્યસ્થાનાદિ સાકાર કર્યો નથી તેવી તે દ્રૌપદીને જે સમ્યફ વાળી ન માનવી તે કેવલ પ્રતિમ-લપકપણુની અને નિબુદ્ધિપણાની પરાકાષ્ઠા કહેવાય
બીજી વાત આ પાઠની ધ્યાનમાં લેવા જેવી છે કે સૂર્યાભદેવતાની પૂજાની સામાન્ય રીતે અહીં ભલામણ કરવામાં આવ્યા છતાં જિનેશ્વર મહારાજના દર્શનમાં પ્રણામ કરવાની વિધિ શરૂ થયા પછીની વિધિ માટે જ ભલામણ કરવામાં આવી છે એટલું નહીં, પરંતુ નહીં રામે નિષમાગો સરૂ તહેવ માળિયળ્યું એમ કહી પિતાને અભિષેક વિગેરેમાં થતે વિધિ અને રંગ મંડપમાં કરાયેલી ક્રિયા વિગેરે સર્વને છોડી દઈ માત્ર સૂર્યાભદેવે કરેલી ભગવાન જિનેશ્વર મહારાજની પૂજાની વિધિની જ ભાવ મણ કરવામાં આવી છે.
આવી રીતે શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ રાયપાસેણુઈ અને જ્ઞાતાધર્મકથાની અંદર કહેલ પૂજા વિધિની સાક્ષી આપી પૂજાના બાકીના વિધાનને જણાવવા કહે છે કે
આરાત્રિક સુધીને બધે વિધિ કરે, અને આદિ શબ્દથી