________________
૪૦
આગમોત કોઈપણ જગે પર મિથ્યાદષ્ટિ દેવતા કે મનુષ્ય કરેલી ભગવાન જિનેશ્વર મહારાજની પૂજા સિવાયની પૂજામાં ના રિમે એમ લખાયેલું જ નથી.
એટલે સ્પષ્ટપણે વાચકવૃંદે માનવું પડશે કે ભગવાન જિનેશ્વર મહારાજની પૂજા કરતી વખતે દ્વિપદી સમ્યકત્વવાળી જ છે, અને તેથી જ નંદ કુરિમે એમ કહી સૂત્રકાર મહારાજે નિશ્ચિત સમ્યગ્દષ્ટિ એવા સૂર્યાભની ભલામણ કરી છે.
| નિયાણું કરવાના પ્રભાવે સમ્યગ્દર્શન ન મળતું હોય એ જે નિયમ માનવામાં આવે તે વાસુદેવ વિગેરેને સમ્યકત્વવાળા માનવાની મુશ્કેલી પડે અને વાસુદેવ પણું મળવથી તે કરેલા નિયાણાનું વિક્ત રહેતું નથી, એમ માનવા તરફ દોરાઈ જવાય તે બ્રહ્મદત્તને ચક્રવર્તીપણું મળ્યા પછી પણ સમ્યકત્વ પામવામાં નિયાણુથી બાંધેલાં કર્મો આડે આવવાવાળાં હેત નહીં.
આ હકીકત ધ્યાનમાં રાખનારે મનુષ્ય-“નિયાણુથી સમકિત રેકાય જ છે.” એમ માનવાને કદાપિ તૈયાર થઈ શકે નહિં.
વળી શ્રીદશાશ્રુતસ્કંધમાં જણાવેલા નિયામાનાં બધાં નિયાણ સમ્યકત્વને ઘાત કરનારાં હોઈ તે નિયાણ કરનારાને બીજે ભવે સમ્યક્ત્વ પ્રાપ્ત ન થાય એવા નિશ્ચયન જણાવનારા નથી, એ વાત તે સૂત્રના વાચકેથી અજાણ નથી.
વળી દ્રપદી કે જે નારદષિને પરમ બ્રહ્મચર્યવાળા છે એમ માનવાવાળી અને જાણવાવાળી છતાં અસંયત અને અવિરત હેવા માત્રથી અભ્યસ્થાન અને સત્કારાદિને ગ્ય ન ગણ્યા અને તેથી અભ્યસ્થાનાદિ ન કર્યા. યાદવકુલમાં અને વિશેષે કૃષ્ણ મહારાજના રાજદરબારમાં નહિં, પરંતુ ખુદ પાંડના કુલમાં પણ