________________
૩૮
આગમત સ્વછંદી–કલ્પનાથી અપ્રામાણિક ઠરાવવા કે અવિચારિત–લખાણ વાળા કરાવવા એ અજ્ઞાનીએ સિવાય બીજાને તે શેભે નહિં.
વ્યાકરણને સમજનાર દરેક સૂઝ મનુષ્ય સમજી શકે છે કે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્ર મહારાજે કહેલા પ્રાકૃત સૂત્રના નિયમ કરતાં આર્ષના પ્રાગે જુદી રીતના પણ હોય છે, અને તેને માટે શ્રી હેમચંદ્ર મહારાજને “મા” એ સૂત્ર જુદું જ કરવું પડ્યું છે અને મારા વિગેરે શબ્દો પ્રાકૃત વ્યાકરણના નિયમોથી સિદ્ધ નહીં થવાવાળા છતાં એ શબ્દને મરિન શબ્દથી સિદ્ધ થયેલ માનીને એ પ્રયોગને સાથે ગણવામાં આવ્યું છે. તે પછી પ્રશ્નનું પસણ એવું રૂપ સ્પષ્ટપણે પ્રાકૃતમાં બને છે અને પછી તેમાં ઈજજ તદ્ધિતપ્રત્યયને અંગે પસીણમાંના ઈને એકાર કરી પસેણુ ઈજજ તરીકે પ્રયોગ કરવામાં આવે તે સમજાય તેવું છતાં અજ્ઞાનવશ ઉથલાવવાની દૃષ્ટિ હોવાથી તેઓને અક્ષમ્ય કે અપ્રગ લાગે તેમાં આશ્ચર્ય નથી.
જો કે કેટલાકની હવે દષ્ટિ ખુલી હોય એમ જણાય છે, કેમકે એમ ન હેત તે ભગવતીજીનું ભાષાંતર વિગેરે પિતાના લખાણમાં રાજપ્રશ્રીય અને રાજપ્રશ્નકૃત એવા સંસ્કૃત શબ્દો અને રાયપાસેણુઈ જજ એ પ્રાકૃત શબ્દ કેમ રહેવા દેત અગર લખત? તે અજ્ઞાની રાયપાસેણુનીની પ્રસ્તાવનામાં લખાયેલી હકીકતમાં ચર્ચાના અને શાસ્ત્રથી વિરૂદ્ધ બાબતે સ્થાને સ્થાને હોવાથી તે ચર્ચવાનું આ સ્થાન નથી, એમ ગણને તેમ જ શાસનને સારો પ્રેમ ધરાવનારા તેના તે પ્રસ્તાવના સંબંધી લખાણ ઉપર એગ્ય પ્રતિકાર કરશે એમ ધારી આ વિષય આટલેથી જ સમાપ્ત કરવામાં આવે છે.
આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરિજી પોતે જણાવેલી પૂજાવિધિ “સૂવથી ઉત્તીર્ણ કે સૂત્રથી વિરૂદ્ધ નથી” એમ