________________
પુસ્તક ૧૯
૩ યાદ રાખવું કે ઇંદ્ર મહારાજે ભગવાન જિનેશ્વર મહારાજની કરેલી દીક્ષાના અંગેની પ્રભાવનાના અનુકરણી શ્રી શ્ય મહારાજ વિગેરે એ દીક્ષાના મહેત્સ કરી લાભ મેળવ્યા છે, એટલે દેવતા અવિરતિ હોવાથી તેની કરણીનું અનુકરણ થથ નહિં એમ કહેવાનું છે તે લંપકૅ માટે સ્થાન નથી. અવિરતિઓની એકાદ મનગમતી ચીજનું અનુકરણ ન કરાય ?
વિશેષે વિચારવા જેવું તે એ છે કે ભગવાન જિનેશ્વર મહારાજની પ્રતિમાની પૂજા દેવતાઓએ આડંબરથી કરી છે, છતાં તેને ઉઠાવવા માટે દેવતાનું અવિરતપણું કે મે-ધમી પણું આગળ કરવામાં આવે છે. તે પછી ભગવાન જિનેશ્વર મહારાજને દીક્ષા મહોત્સવ ને –ધમ કે અવિરતિ તરીકે ગણાતા ઈંદ્ર મહારાજે કર્યો છે અને જે કૃષ્ણ મહારાજે દીક્ષા મહોત્સવ કર્યો છે, તે કૃષ્ણ મહારાજ પણ અવિરતિ હતા, અને દેવતાને નિષ્ફર વચન ન કહેવાની અપેક્ષાએ જ માત્ર દેવતાને અધમી નહિ કહેતાં નેધમી કહેવા પડે, પરંતુ શ્રીકૃષ્ણ મહારાજ તે મનુષ્ય હોવાને લીધે તેમને અંગે સર્વવિરતિરૂપ ધર્મને જ ધર્મ ગણીને અધમી કહેવામાં નિષ્ફરવચન ગણાય નહિં, તે પછી તે અધમીની કરેલી દીક્ષામાં મહોત્સવની પ્રભાવનાનું અનુકરણ પ્રતિમાના શત્રુઓ કઈ રીતે કરી શકે ?
લું કે પોતાના સૂત્રમાંથી બાર-વ્રતને ધારણ કરનારા કેઈપણ શ્રાવકે કૃષ્ણ મહારાજની માફક દીક્ષિત થનારના જોખમને વહેરીને દીક્ષા મહોત્સવ કરેલું હોય એમ બતાવી શકે તેમ નથી, તે પછી પોતાને ફાવત એ દીક્ષા મહોત્સવ તે અવિરતિઓએ કરેલે છતાં પણ અનુકરણમાં લેવો અને ભગવાન જિનેશ્વર મહારાજની પ્રતિમાની પૂજાનું અનુકરણ ન કવું, એ ઘેલીના ઘેલા જેવું જ શરણાય.