________________
આગમજાત
મહારાજના શાસનની મહત્તા જણાવતાં પણ “ફેર્વેળા સુથારિસ્સ મૂગમ રિવ” એમ કહીને સદ્ભૂતભાવથી દેવતાઓની પૂજ્યતા જૈન-મતને અંગે જણાવવામાં આવી છે. - શ્રી નંદીસૂત્ર અને શ્રી અતુગદ્વાર વિગેરેમાં પણ દ્વારા ના પ્રરૂપણ કરનાર તરીકે ભગવાન જિનેશ્વરનું વર્ણન કરતાં પણ દેવતાઓથી પૂજ્યપણું જણાવી તીર્થકરને મહિમા જણાવવામાં આવે છે.
પૂજાના લેપકેએ ભગવાન જિનેશ્વર મહારાજની જે પ્રતિમા પૂજાયેલી છે, તેને તે અનુકરણીય નથી ગણું, અને સારી પણ ગણી નથી, પરંતુ ભગવાન જિનેશ્વર મહારાજની દીક્ષાને અંગે જે કંઈ આડંબર કરે છે, તે બધે અનુકરણ્ય ગણને તે દક્ષને આડંબર તે મહા આરંભમય છતાં પણ હંમેશા અમલમાં રાખી મૂકે છે. દયાના નામે લુંપકને પોકાર :
આ વસ્તુને જાણનાર મનુષ્ય સમજી શકશે કે પ્રતિમા અને પૂજાના લેપકે એવા લુંપકોને દયા દયા એમ કરીને કરાતે પિકાર એ કેવલ ભગવાન જિનેશ્વરની પ્રતિમા અને પૂજાને ઉઠાવવાને બકવાસ માત્ર છે. કેમ કે જે એમ ન હોત અને ખરેખર દયાના માર્ગ ઉપર જ ધોરણ રાખીને તેમને દયા–દયાને પોકાર હતી તે પછી ઇંદ્ર મહારાજ કે કૃષ્ણ મહારાજ સરખા અવિરતિ=સમ્યગ્દષ્ટિએ કરેલા દીક્ષા-મહોત્સવનું અનુકરણ કરીને દીક્ષાના મહેસ થવા દેતા નહીં.
સામાન્ય મનુષ્ય પણ આ ઉપરથી સમજી શકશે કે તે દયાના દેવાળીયાઓએ પિતાની પૂજ્યતા, માન્યતા કે મહત્તાની આગળ દયાને દરિયાપાર નાંખી દીધી છે અને ભગવાન જિનેશ્વર મહારાજની પૂજા અને પ્રતિમાના વિષયમાં દયાના નામે દ્વારે દઈ દીધેલાં છે.