SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ સાગરનાં iaudii 0 દરેક શુભ ચીજોનું મૂળ ધર્મ છે ધર્મ હશે તો બધું રહેશે ! 2 “જ્ઞાન સર્વ આરાધક” એ વાક્ય નિગમનયના અભિપ્રાયથી જાણવું. સોનું, ચાંદી કે ઝવેરાતની જેટલી કિંમત મગજમાં છે તેના કેડમે ભાગે પણ ધર્મની કિંમત સમજાય તો ધર્મની પ્રવૃત્તિમાં ઉ૯લાસ જાગે. 0 કેાઈની ટીકા કરવાના બદલે તેના કામની પ્રશંસા કરો ! જેથી તેનો ઉ૯લાસ વધે ! 0 આ પણ પ્રતિ આદરભાવ સામાને ઉત્પન્ન થાય તેવું વાતા વરણ કેળવવું જરૂરી છે કે જેથી તેની છતી ભૂલને કરાતા નિદેશ પોતાની મેળે ઓળખી દોષ મુક્ત બનવા પ્રયત્ન કરી શકે ! 0 વચનનો ઉપયોગ બીજાના ઉલ્લાસની જાગૃતિ કેળવવા કરો જરૂરી છે. 0 દરેક માણસ પોતાની પ્રશંસા અને મહત્ત્વ ઈચ્છે છે પણ દુઃખની વાત એ છે કે આ બન્ને ચીજ બીજાને આપવા તૈયાર નથી. તો આપ્યા વિના શી રીતે મળે ? એ પણ ખાસ વિચારણીય છે. 0 બીજાની ટીકા કરનારો માણસ અણસમજથી પણ દુમનાવટની ખરીદી કરે છે. આવરણ * દીપક પ્રિન્ટરી * અમદાવાદ-૩૮૦૦૦૧
SR No.540015
Book TitleAgam Jyot 1979 Varsh 15
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1980
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy