________________
આગમોત પ્રશ્ન-૧૧૦ કેવલી ભગવાન કેટલા આત્મ–પ્રદેશથી દંડાદિક કરે! કેટલે ભાગ આખા લેકને વ્યાપીને પણ શરીરસ્થ હોય?
ઉત્તરઃ- દંડ સમયે જ આત્માના અસંખ્ય ભાગે બહાર નીકળે છે, શરીરસ્થ એક અસંખ્યાત ભાગ હેય.. - ત્યાર પછી પણ કપાટાદિ સમયે પ્રતિસમયે અસંખ્યાતા ભાગ બહાર નીકળે અને એક અસંખ્યાત ભાગ શરીરથ હેય. ' યાવત્ લેકવ્યાપકદશાએ પણ કાકાશપ્રદેશ જેટલા પ્રદેશ શરીરમાં હોય છે.
દંડાદિ સમયે પણ તે તે અવગાહનાના પ્રમાણે અસંખ્યાત પ્રદેશ હોય છે.
. આ રીતે આત્મપ્રદેશોની અવસ્થિતિ સમુદ્રઘાત સુધી હોય છે.
સમુદ્ધાત વખતે સ્થિતિ પણ દર સમયે ત્રણ પામના અસંખ્યાતમા ભાગને ક્ષય કરે છે. અને રસમાં અનંત પ્રદેશેને ક્ષય કરે.
સમુદ્રઘાતથી પાછા ફરતી વખતે સ્થિતિમાં સંખ્યામાં ભાગને અને રસમાં કંડકવર્ગ પ્રમાણને ક્ષય કરે, કo@
@ @ છે હા...દિ..ક.ક્ષ..મા..૫...ના છે
૫. આગમેદ્ધારક આચાર્ય દેવશ્રીના વ્યાખ્યાનાદિ સાહિત્યને યથામતિ ઝીણવકપૂર્વક વ્યવસ્થિત કરી સંપાદન કરવાના પ્રયત્ન સ્વરૂપ આ “આગમત”માં કયાંય શાસ્ત્ર, આગમે અને છત કલ્પની મર્યાદા વિરુદ્ધ આલેખાયું હોય તે સકળ શ્રી સંઘ સમસ્ત હાર્દિક મિ. ૨૭ મિ. ૮. . !