________________
પુસ્તક કયું
સમુહૂઘાતનું પ્રજન એ ફ્રેન્કના પાલેની તેહી શ્રેણિની . રચના હોય કે જે સીધી રીતે અંતર્મુહૂર્તમાં લેવી ન શકાય તેથી તે ખપાવવા માટે સમુદ્રઘાત કરવો પડે.
જેમને અંતર્મુહૂર્તથી અધિક અને છમાસી ન્યૂન કેવલી પર્યાય હોય તે નિયમા સમૃઘાત કરે, છ મહિનાથી વધારે આયુષ્યવાળાને ભજના જાણવી.
:સમુદ્રઘાતનું કારણ પાર્જિત વેદનીયાદિ કર્મના સમૂહને સીધી રીતે ભેળવવા માટે સમય અ૫ પડતે હેય..
આમે ય સામાન્યથી સમયે સમયે બંધાતા કમ માંથી વેદનીયને ભાગ વધુ પડતું હોય છે.
કેવલજ્ઞાન થયા પછી તે એક માત્ર સાતા વેદનીય જ બંધાય છે. તેથી વેદનીય કર્મને જ વધુ સંભવે છે. તે
તેથી છ મહિનાથી જૂન આયુષ્યવાળા કેવલીને સમુદ્રઘાત જરૂરી જણાય છે.
જે “THસધાયુ:”એ ગાથાથી સમુદ્રઘાત કરનારની વાત જણાવી છે ત્યાં “મારમાયુ:” એ પાઠ ઉપયોગી જણાય છે.
प्र. ११०-नन केवली परमात्मा कतिभिरात्मप्रदेशदैण्डादिकं कुरुते, कतिपयश्च भागः यावल्लोकव्याप्ति शरीरस्थ एव भवतीति ।... ,
उ०-दण्डसमय एवात्मनोऽसंख्येया भागा निर्गच्छन्ति, शरीरस्थश्चैकाऽ संख्येयो भागः तस्मादपि कपाटादिसमयेषु प्रतिसमयमसंख्येया भागा निर्गच्छन्ति भागश्चकोऽसंख्येयस्तिष्ठति यावल्लोकव्याप्तिसमये यावदाकाश - प्रदेशमान शरीरे आत्मप्रदेशास्तिष्ठन्ति, दण्डादिकारका अपि तत्तदकाकाशप्रदेशमाना एव, एवंच दण्डादितया स्थापितानामात्मप्रदेशानां तदवस्थत्व यावत्समुद्घातमित्य. वसीयते, स्थितावपे पल्योपमत्रयस्य प्रतिसमयमसंख्येयान् भागान् अनुभागस्य त्वनन्तान् , प्रतिनिवर्तमानस्तु स्थितेः संख्येयान् अनुभागस्य तु कण्डकमिति ।
૪-૨