________________
આગમત
प्र० १०८-ननु भगवान् केवली यदा लोकन्यायकस्तदा त्वष्टरुचकप्रदेशा लोकरुचक स्थाने भवन्ति परमाद्यसमये ते कुत्र भवन्ति ? इति ।
उ०-दण्डसमय एव तान् रुचकस्थान् करोति, तत्रापि सम्बद्धा रुचका.. कारेणैव चेति ॥
પ્ર. ૧૨૮: કેવલી ભગવાન જ્યારે સમુદુધાત કરી ચેથા વ્યાપી બને, ત્યારે આઠ રૂચક સમયે પ્રદેશે લેકના મધ્ય ભાગરૂપ રૂચક સ્થાને હોય, પરંતુ સમુદુઘાતના પ્રથમ સમયે તે પ્રદેશ કયાં હોય?
G. १०८ : समुद्धातना प्रथम सभये ४ ४२ ते मते. તે આઠ પ્રણે લેકવા મધ્યરૂપ રૂચક સ્થાને ગોઠવાઈ જાય, તે પણ આઠ રૂચક પ્રદેશના આકાર સાથે સુસંબંધિત જાણવા,
प्र० १०९-ननु कियच्छेषायुष्कः केवली समुद्घातं कुर्यात् ? कियत्केवलिपर्यायश्च, किञ्च तत्र कारणमिति ?
___ उ०-अन्तर्मुहूर्तावशेषायुष्कः केवली समुद्घातं कुर्यात् कारणं च श्रेणिरचना तावकाला तस्या उद्धतानां समुद्घातेन क्षपणात् तथा अन्तर्मुहूर्तादधिकः षण्मास्याश्च न्यूनो यस्य केवलिपर्यायः स नियमात् समुद्धन्ति, तदधिकायुष्कस्तु भाज्यः, कारणं तु प्रागुपार्जितवेदनीयादेर्वेदनकालस्याल्पत्वमनुभीयते, प्रागपि सर्वेषु बध्यमानेषु महान् वेदनीयस्य भागः, केवलित्वे तु सर्वेऽपि बध्यमानास्तत्तयैवेति न्यूनायुष्ककेवलिनः समुद्घातस्यावश्यकतेति ज्ञायते, यश्च षण्मासाधिकायुष्क' इत्यादि, तत्र षण्मास्यवमायुष्क इति चारु ॥
UN, १०४- : सायु.५ माडी डाय त्यारे पक्षी સમુઘાત કરે ? કેવલજ્ઞાનને કેટલે પર્યાય હોય તે કેવલી. समुद्धात रे ?
સમુદ્દઘાત કરવાનું પ્રયોજન શું?
ઉત્તર - અંતર્મુહૂર્તનું આયુષ્ય બાકી રહે ત્યારે કેવલી સમુદ્દઘાત કરે.