________________
પુસ્તક કયુ
૧૫ પ્ર. ૧૦૬ઃ જૈનશાસનમાં ગુણે પૂજ્યતાનું કારણ છે, તે અરિહંતે કરતા સિદ્ધો ગુણમાં અધિકતર છે, તે શ્રી નમસ્કાર મહામંત્રમાં અરિહંતને નમસ્કાર પ્રથમ કેમ?
ઉ. ૧૦૬: વાત સાચી ! પણ સિદ્ધોએ સિદ્ધપણું અરિહંત પ્રભુએ ઉપદેશેલ મેક્ષમાર્ગની આરાધનાથી મેળવ્યું છે. તેથી સિદ્ધોના પણ ઉપકારી તરીકે અરિહંત પરમાત્માને પ્રથમ-નમસ્કાર કરેલ છે.
प्र. १०७-ननु योगनिरोधेनायोगित्वेऽधिगतेऽन्यतर-वेदनीयोदय-सद्भावात्तदनुभवाय पुद्गलानामादान भवेन्न वा ?
उ०-वेदनीयस्य पुद्गलकृतषिपाकत्वात् , एष एव च वेदानुभवयोर्विशेषो यत इति सयोग्यन्त्यसमय एव चरमपुद्गलस्कन्धादानमिति न तत्र पुद्गलादान', परमयोग्यन्तसमय यावत् पुद्गलसंयोगस्य विद्यमानत्वान्नास गति रिति ॥
પ્ર. ૧૦૭ : ચૌદમાં ગુણઠાણે યોગને નિરોધ થયેથી અગી અવસ્થા થયા પછી અન્યતર વેદનીય (સાતા કે અસાતા)ને ઉદય હોઈ તેના અનુભવ માટે પુદ્ગલેનું ગ્રહણ ખરું કે નહિ?
ગેનું તે સ્થિરીકરણ થઈ ગયું છે, તે પુદ્ગલેનું ગ્રહણ રોગપ્રવૃત્તિ વિના શી રીતે સંભવે?
ઉ. ૧૦૭ : વેદનીય કર્મ પુદ્ગલ વિપાકી છે.
તથા વેદના અને અનુભવમાં આ ફરક છે. વેદનામાં બીજા બીજા પુદ્ગલેના સહકારની અપેક્ષા રહે છે, પણ અનુભવમાં તે પૂર્વગૃહીત પુદ્ગલે ભેગવાય.
તેથી સગીના અંતિમ સમય સુધી પુદ્ગલનું ગ્રહણ ચોગ-પ્રવૃત્તિથી હોય, પછી અગીના અંત્ય સમય સુધી માત્ર લીધેલા પુદ્ગલેને સાહજિક-ગ હોય.
કેમકે પુદ્ગલ સંગ ચૌદમાના કેટલા સમય સુધી છે.