________________
આગમત
પૂ. આગદ્ધારક–આચાર્યદેવશ્રીની ગહન-પ્રતિભા, શ્રુતાનુસારી-ક્ષપશમના 4
પ્રતિબિંબ-સ્વરૂપ तात्विक प्रश्नोतराणि
ગ્રંથને ગુજરાતી અનુવાદ
[પૂજ્યપાદ દેવસૂરતપાગચછ-સામાચારી-સંહિતા-સંરક્ષક, આગમજ્ઞ–સમ્રા, પ્રવચનિક-મૂર્ધન્ય, શૈલણનરેશ પ્રતિબોધક, ગીતાર્થ શિરેમણિ, આગમ દ્ધારક આચાર્યદેવશ્રીએ ગીતાર્થપણાના નિષ્કર્ષ રૂપ ઉત્કૃષ્ટ ક્ષયે પશમના બળે, આગમિક અનેક ગૂંચભરી બાબતેના ખુલાસારૂપે “તાત્ત્વિ-zૌરાણિ” ગ્રંથ ૭૦૦૦ કલેક પ્રમાણે બનાવેલ છે.
જેને પંદર હપ્તો ગુજરાતી અનુવાદ સાથે અહિં અપાય છે.
અત્યંત નય–અપેક્ષાઓથી ભરપૂર આ પ્રશ્નોત્તરે ખૂબ ગંભીરતાથી જ્ઞાની ગીતાર્થ મહાપુરુષોની નિશ્રાએ સમજવાવિચારવા નમ્ર સૂચના સ્વાનુભવથી કરાય છે.
વિવેકી પુણ્યવાને આ રીતે આ પ્રશ્નોત્તરને લાભ ઉઠાવે એ અભ્યર્થના... .સં.]
प्र० १०६-ननु शासने जैने गुणाः पूज्यताहेतुः गुणाश्चार्हद्भयोधिकतराः - સિદ્ધાના, હિંમદ (ગન) નમશ્નર ? કૃત I
उ०-सत्य, सिद्धा अहंदुपदिष्टमार्गाराधनादेव मोक्षमार्गस्य देशकत्वेनाह' प्रामाण्येनैव सिद्धानां सस्वरुपाणां प्रामाण्यादादौ तन्नमस्कार इति ।