________________
૧
પુસ્તક કયું
આ બધું તેમના કર્મના ક્ષયથી થયેલું વર્તન હોવાથી અનુકરણીય છે.
વળી મહત્વની વાત એ પણ છે કે–તીર્થકર ભગવંતેનું કલ્પશિવાયનું વર્તન અનુકરણીય છે. !
પ્રશ્ન : ૩ન્નેરૂ વા, વિમે વા, ધુવે વા આ ત્રિપદી સામાન્ય કેવળી બેલે તે ગણધરે ચૌદ પૂર્વ અને બાર અંગ રચી શકે ખરા ?
સમાધાન–ના, સામાન્ય કેવળીએ કહેલી ત્રિપદીમાંથી ગણધરને તેવા પ્રકારને ક્ષયે પશમ ન થાય તેથી તેની રચના થઈ શકે નહિં.
પ્રશ્ન–શ્રી તીર્થકરને જીવ અવધિ તથા મનઃ પર્યાવજ્ઞાન વગરને હેય ખરે ?
સમાધાન–ના, શ્રી તીર્થકર દેવને જીવ દીક્ષા લીધા પૂર્વે નિયમા અવધિજ્ઞાનવાળે હોય અને દીક્ષા પછી નિયમ. મનઃ પર્યવ જ્ઞાનવાળે હેય.
(8