________________
આગમત
inIIIIIMA
હયાની ઝંકારો
[પૂ. આગમ પારગામી, સૂક્ષ્મતત્વચિંતક, તારિક વ્યાખ્યાતા, આગમમર્મજ્ઞ શિરોમણિ, પ્રવર પ્રાથમિક, પ્રૌઢ વ્યાખ્યાતા, શાસનધુરંધર પૂજ્યપાદ આગને દ્ધારક આચાર્ય દેવશ્રીએ આગમિક વિશાળ. સ્વાધ્યાય, શાસન સુરક્ષા, સામુદાયિક અનેક કાર્યો કરવા ઉપરાંત સમયના સદુપયેગની દષ્ટિએ ગુજરાતી, હિંદી, સંસ્કૃત, પ્રાકૃતભાષામાં અનેકવિધ બાલગ્ય ગભીર અને પ્રૌઢ સાહિત્યની રચના કરેલ
તેમાંથી ચૂંટીને પૂજ્યશ્રીની પ્રૌઢ-વિદ્વત્તાના આછા પરિચય માટે થેલી વાનગી અહી રજુ કરાય છે.
સં.]
जैनोऽसौ श्रमणीगणं शिवपथोत्साहं धरन्तं सदा, पश्येत् स्वीयकुटुम्बलोककलनावर्गान्मुदा सादरम् । स्त्रीत्वाज्जन्मन आरतोऽपरबलं निश्राय यो जीवितस्तं संरक्षणमान् भक्तिकरणैः पुण्याच्च धौद्यतः ॥१॥
जैनोऽसौ धर्ममूलं विनयमधिगतो धर्मकार्योद्यतेषु, साध्वीवर्गेषु यस्माज्जिनगुणयतीनां या गुणानां प्रसक्तिः । तां सर्वां मूलरूपां विशदतमगुणामेष वर्गो दधाति, मानं धत्ते गुणानां य इह नरगणो धन्य एषैव जिनः ॥ २॥