________________
*
પ્રાણીઓ
જ લાગશે કે દુનિયાદારી જિ.
પુસ્તક કહ્યું
આ ઉપરે જેણુર્વેલાં ધનનું તૈરવ દિવે, ગુરૂ અને ધર્મની રાધનામાં સમજવાયું છે, પરંતુ એ માનવજાતિ તરફ કે કેઈપણું પ્રાણી જાતિ તરંફ તે અનુંપાભાવ કે પરમ પવિત્ર ધમને આચરવાવાળા માનવજાતિ ધારી સાધમિક તરફ ભક્તિભાવની ન્યૂનતાને માટે કંઈપણ એણે ઈશારે હોય એમ સમજવું નહિ.
અરે માનવ દુનિયાદારીથી વિચાર કરે તે તને જરૂર એમ જ લાગશે કે આ માનવદેહ જગના સર્વ જી પ્રાણીઓ અને પુદ્ગલે તરફથી માત્ર પોષણ મેળવનાર સ્થિતિને છે, પરંતુ કેઈના પણ જીવનને મદદ કરનાર નથી, જ્યારે પાશવીય જીવન જે કે જાતિમાં હલકું ગણાય છે, છતાં તે એટલું બધું ઉત્તમ છેકે–હાર જેવા માનવજીવનને જીવવાવાળાને આધારભૂત થાય છે.
સ્પષ્ટ વાત તું સમજી શકે તેમ છે કે
જાનવર વગર હારું જીવન પ્રવર્તાવું એ સર્વથા અશક્ય છે, પરંતુ હારું જીવન ન હોય તે પશુ-વર્ગને પાશવીય જીવન જીવવામાં તે કઈપણ જાતની અડચણ આવે તેમ નથી.
માટે તું કોઈના પણ જીવનમાં મદદગાર થવા માટે માનવજાતિની મહત્તા કંઈપણ અંશે ગણતે હોય તે તે ભૂલી જજે !
અને સર્વદા દેવ-ગુરૂ અને ધર્મની આરાધના દ્વારા એટલે - કર્મના અનુષ્ઠાનની પ્રવૃત્તિ દ્વારા તારા દેહને ગુંડાઓના છે ' માણે ભેગાલય નહિ, પણ પુણ્યાલય તરીકે બનાવજે!!!
“હે માનવ ! યાદ રાખજે કે આ ઉપર જણાવેલું કથન કે. દેશ-કાલને અપેક્ષિત થયેલું નથી, તેમજ કેઈપણ કાલે ઉપરના કથનમાં ફેર થઈ શકે તેમ નથી .
માટે ઉપરનું કથન સત્ય તરીકે ધારજોએટલું જ નહિં, પરન્તુ ઉપરના કથનને સનાતન સત્ય તરીકે ધારજે !!!”