________________
પુસ્તક ૩જુ
Ge
ELIEાકીનાં અજવાઘ||
[પૂ. આગદ્ધરાક બહુશ્રત ધ્યાનસ્થ સ્વર્ગત આચાર્યદેવશ્રીના તાત્વિક લખાણે-વ્યાખ્યાનોના સંગ્રહરૂપ પ્રકટ થતા “આગમ
ત”ના ત્રીજા પુસ્તકમાં રાબેતા મુજબ પૂ. આગમ દ્વારકશ્રીના આગનિક-પદાર્થોની છણાવટવાળા વ્યાખ્યાન-નિબંધ-સ્વતંત્ર લેખનું સંકલનાત્મક પ્રકાશન થાય છે.
તે મુજબ પૂ. આચાર્યદેવશ્રી હંસસાગર સૂરીશ્વરજી મ. સંગ્રહમાંથી પ્રાપ્ત થયેલ વ્યાખ્યાને વ્યવસ્થિત કરી પ્રકાશિત કર્યા છે. સં.]
આગમની અત્યંત ઋહિતકારિતાશ્વ
[ આ વ્યાખ્યાન પૂજ્યપાદ આગદ્ધારક આચાર્યદેવશ્રીએ સં. ૨૦૦૩ વૈ. સુ. ૧૧ નેમુભાઈ શેઠની વાડીમાં સુરત જૈન તામ્રપત્ર આગમમંદિર સંસ્થાની સ્થાપના પ્રસંગે ચતુર્વિધ સંઘ સમક્ષ આપેલ, તેનો ઉતારે પૂ. આ. શ્રી હંસસાગરસૂરીશ્વરજી મ. ના - સંગ્રહમાંથી મળેલ, તે વ્યવસ્થિત કરી રજુ થાય છે.]