________________
આગમત આ આગને કેઈપણ મારતું નથી. લેઢામાં પેસે એટલે ઘણુ ખમવા પડે. અગ્નિ ઘણના માર શાથી સહન કરે છે? લેઢામાં પેઠે તેથી. આથી કહે છે કે-“નમોવત્ અનાયત્વે’
- આકાશની જેમ અનાશ્રયપણામાં–મોક્ષમાં મઝા છે. આકાશને ઘણુ વાગે છે ? તે કેઈમાં પેસતું નથી. માટે તે શરીરના બંધનથી નિરાળો હોય તો જન્મ–જરા-મરણાદિ દુઃખ સહન કરવાનું હોય નહીં.
શ્રી આગદ્ધારક દેશના સંગ્રહ ભાગ-૧ દેશના ૨૪ પા. ૨૨૮
દુ:ખને સહન કરતાં
શીખ ! ,
“મનુષ્ય સુખશીલતાવાળા ન થતાં દુઃખની સહિષ્ણુતાવાળા થવું જોઈએ.
જે મનુષ્ય સુખશીલતાથી જીવન ગુજારવાવાળા હોય છે તે મનુષ્યોને તાત્કાલિક સંગે આપણે આપતાં કઈ દશા થાય છે? તે સુજ્ઞ મનુષ્યના ધ્યાન બહાર નથી !
સુજ્ઞ મનુષ્ય જાણે છે કે
દેશના નેતાઓ દેશના ઉદ્ધારને અંગે કારાગૃહમાં જવું પડે એ પ્રથમ નક્કી કરીને તે કારાગૃહની દશાને લાયક નીતિઓ પણ સ્વાધીન દશામાં વસે છે અને કારાગૃહની રીતેએ ટેવાયેલા મનુષ્યો અનેક વખતે કારાગારમાં ગયા છતાં દેશની ઉન્નતિના ધ્યેયને છેડતાં નથી.”
પર્યુષણ પર્વનું ઉત્તમ ધ્યેય–પા. પર