________________
પુસ્તક નું
બેરીસ્ટર કંઈ બેલે નહીં. તે કહે કે મારે કંઈ નથી કહેવું. કેસ સાબિત થયે. કોસ પણ ન કર્યો, ચાર્જ કરી આરોપી ઠરાવ્યું પેલે શ્રીમંત સમજે છે કે-મારે બેરીસ્ટર બચાવ કરશે, બેરીસ્ટરે ના પાડી કે મારે કંઈ નથી કહેવું.
હવે કોઈ ઉપાય ન રહ્યો, છોકરાનો બાપ બેરીસટરને કહે, છે કે આ શું? સજા થઈ સજા અમલમાં મૂકવાને દિવસ આવ્યું છેકરાને માંચડે ચડાવ્યો કે તરત બેરીસ્ટરે માંચડો તોડી નાખે; વાંચે, કાયદામાં એમ લખ્યું છે કે-“ગુનેગારને ફાંસીને લાકડે લટકાવો.” બસ લટકાવી દીધા. લખેલી સજાનો અમલ થઈ ગયે
મારી નાંખવો” એમ નથી લખ્યું. સરકારી હોદ્દેદારો વીલે મુખે. પાછા ગયા.
પછી સુધારો કર્યો કે-મરે ત્યાં સુધી લટકાવ. આમ પહેલાં બારી હતી. તે વખતે દસ વખત પણ સજા કરી શકત. હવે તો બારી વગરનો ચેખે કાયદો છે. જીવ જ્યાં સુધી ન જાય ત્યાં સુધી ફાંસીને લાકડે લટકાવ.
તેમાં પણ કેઈએ દસનાં ખૂન કર્યા, તેમાં એક ગુનાની સજા થઈ, નવનું શું? ત્યાં સરકારની સજા ચાલી શકતી નથી. કોઈ દેશપ્રેમી હિંદુને ફાંસી થઈ ત્યાં તેણે કહ્યું કે–આ જમ કે આવતા જન્મ. માટે? હું અનેક જન્મ માનનાર હિંદુ છું.
અમ અહીં ગુનાની સજા થઈ, પરંતુ આવતે જન્મ પણ તમારે માટે છે. આગળ અહીંયાની સરકારની સત્તા નથી.
પરંતુ કર્મરાજાની ચારે ગતિમાં રખડાવવાની સત્તા છે. અહીં આ પાંજરામાં રાખે, તે જ સજા બજાવી શકે. ત્યાં શરીરની પાંજરામાં રાખે તે જ સજા બજાવી શકે. “હે વ મનસે' ભલે' શરીરરૂપી કમની કેદમાં રહે છે, માટે ભાવ ભજે છે.