________________
પુસ્તક ૩જી
8 શરીર પરના મેહની ભયંકરતા છે.
ખરેખર, આ શરીર કેદખાનું છે, જેલ સળગી જાય તે કેદીને સળગવું જ પડે, સુખ-દુઃખ, શાને લીધે? દુનિયાદારીની આપત્તિ શાને લીધે? ભટકતી જાતપણું કેવળ આ પાંજરાના લીધે જ. એટલા માટે શ્રી મુનિ સુંદરસૂરિજીએ જણાવ્યું કે
देहे विमुह्य कुरुषे किमघं न वेत्सि देहस्थ एव भजसे भवदुःखजालं । लोहाश्रितो हि सहते घनघातमग्नि
बर्बाधा न तेऽस्य च नभोवदनाश्रयत्वे ॥ અર્થ–શરીર પર મોહ કરીને પાપ શા માટે કરે છે? ખરેખર! તું શરીરના આશરે છે, એટલે જ તારે બધા દુખે ભેગવવા પડે છે.
જેમ કે લોઢામાં પ્રવેશેલ અગ્નિ ઘણના ઘા ખાય છે, પણ આકાશની જેમ જે નિરાબાઇ રહે તે અગ્નિને કે તને કંઈ પીડા જ ન થાય.
એટલે કે દેહમાં મુંઝાઈને ધન-ધાન્ય-અગ્નિ આદિના આરંભસમારંભનું પાપ કેમ જાણતું નથી ? આ શરીરથી તું ટેવાઈ ગયા છે. શરીર એ જ હું, હું એ જ શરીર. આત્માને તે હિસાબમાંથી બહાર કાઢી નાખ્યો છે. શરીર રેગી-નિગી તે હું રેગી –નિરંગી, શરીર ઊંચું; તે હું ઊંચે એટલી દશા કરીને તે શરીરમાં મુંઝાઈને દુનિયાનાં બધાં પાપ કરે છે, તે બધાં પાપનું કારણ શરીર ! પરંતુ ખ્યાલ રાખે કે સરકાર ગુનેગારને સજા કરે છે, તે સાધન દ્વારા જ સજા કરે છે, કર્મરાજા સજા, યાતના ભેગવાડે છે, તે પણ શરીર દ્વારા! સાગરોપમે સુધી નરકમાં દુઃખ ભેગવે છે તે શરીર દ્વારા જ !
કેટધ્વજને ઘેર ધાવણે છેકરો હોય, તેને ઘેર દેવાળું આવ્યું હોય તે છોકરાને કંઈ છે? છોકરાને શાખ–આબરૂને