________________
આગમત આત્માને ઉત્કર્ષ કયારે સધાય? શાસ્ત્રકાર મહાત્માઓએ સ્પષ્ટ શબ્દોમાં ફરમાવ્યું છે કે “દુર્વ મ ” અર્થાત્ સંયમમાં બાધા ન થાય અને અસંયમનું પોષણ ન થાય તેવી રીતે શરીરને દેવાતી બાધા અગર શરીર દ્વારા સહન કસતી બાધા મહાફળને દેવાવાળી એટલે મેક્ષના સાધનભૂત નિર્જરા-ધર્મને કરવાવાળી અને વધારવાવાળી છે.
વળી શાસ્ત્રકાર પરિષહ અને ઉપસર્ગોની પીડાને ડગલે પગલે સહન કરવા માટે મેક્ષાર્થીઓને ફરમાન કરે છે. તે પછી દુઃખથી ડરવું એ મોક્ષાર્થીઓને માટે એક અશે પણ પાલવે નહિ,
છ ખંડના માલિક ચક્રવર્તી છો અને રાજા-મહારાજાઓ પણ જ્યારે સાધુપણાની દિશામાં દાખલ થાય છે, ત્યારે તેઓને અનુચિત અનાદિકના અને પરિષહ-ઉપસર્ગનાં દુઃખ વેઠવાને પ્રસંગ આવે છે અને તેવા દુખે વેઠવાથી તેઓ પિતાના આત્માને ઉત્કર્ષ સાધી શકે છે. સુખ ઉપર પ્રીતિ અને સુખ ઉપર દ્વેષ કઈ અપેક્ષાએ ?
જો કે સંસારના સર્વ જીવોનાં લક્ષણ તરીકે સુખ ઉપર પ્રીતિ અને દુખ ઉપર દ્વેષ એ બે વસ્તુઓ શાસ્ત્રકારે સ્થાને સ્થાને જણાવે છે, પરંતુ તે સુખ ઉપર રાગ અને દુઃખ ઉપરને દ્રવ સાંસારિક સાહજિક અને સર્વદાની પ્રવૃત્તિને ઉદ્દેશીને કહે વામાં આવેલ છે.
એટલે પૂર્વભવમાં બાંધેલા ગાઢતર-કર્મોનો ક્ષયને માટે ઉદ્યમવન બનેલા મહાનુભાને માટે દુઃખને દ્વેષ અને સુખને રાગ હંમેશાં વ્યાપક હોય એટલે અસ્તિત્વમાં હોય એમ સમજવાનું નથી.
આ હકીકત આત્માના અનુપમ સુખને ગૌણ કરીને આલેખાયેલી છે.