________________
ER
પાગલ જયોત
'
.
.
તર
વીર નિ.સં. * ૨૫૦૬ દાન-ધર્મની
૨૦૩૬ મહત્તા
પુસ્તક ૧૫
यः सद् बाह्यमनित्यं च, क्षेत्रेषु न वपेद् धनम् ।
कथं वराकश्चारित्रं, दुश्चरं स समाचरेत् ! ॥१॥ શબ્દાર્થ-જે મનુષ્ય ઉમદ્વારા મેળવી શકાય, ઉદ્યમ દ્વારા વધારી શકાય, ન હોય તે નવેસરથી પણ આવે એવું ધન શ્રી સર્વજ્ઞ ભગવાન અને તેઓના શાસનરૂપ સાતક્ષેત્રમાં ખરચવામાં દ્વારા વાવશે નહિ તો તે બિચારે રાંક ચારિત્ર શી રીતે આચરશે અને. પાળશે?
કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રાચાર્ય મ. યેગશાસ્ત્રમાં ફરમાવે છે કે-જે મનુષ્ય આત્માથી દૂર રહેનાર એટલું જ નહિ પણ આત્માની સાથે વળગેલા શરીરથી પણ દૂર રહેનાર એવા ધનને. આત્માના ઉદય અને મોક્ષની યુક્તિ માટે નહિ વાપરે તે વરાક ચારિત્રને કેમ આચરશે અને આદરથી પાળશે?
જે મનુષ્ય ધનની આવી સ્થિતિ સમજે છે કે તે ધન આ. જન્મમાં અનેક વખત આવી મળે છે અને અનેક વખત જાય પણ છે, અર્થાત લક્ષાધિપતિ હંમેશાં લક્ષાધિપતિપણે રહેતા નથી, તેમ દરિદ્રો
૩–૧