________________
૧૪
આગમજ્યાત
દરેક પરિણામમાં ભવનવૃત્તિ તા નિત્યજ હાય છે, એવી નિત્યતાને ગ્રંથકારો અનાદિ-અપ વસાન નિત્યતા કહે છે.
ખીજી નિત્યતા સાવધિ-નિસ્યતા છે, એટલે શ્રુતસંબંધી ઉપદેશ વિષે એક અપેક્ષાએ અનાદિ-અનંત છે, તે પણ વ્યકિતની અપેક્ષાએ તેની ઉત્પત્તિ વિગેરે માનીએ છીએ, તે પ્રમાણે અથવા માટા પત હાય તે નાના થાય, સમુદ્ર માજા એ ઘણા ઉછળતા હાય તે ઓછાં ઉછાળે અથવા સમુદ્ર નાના થાય, છતાં એ સમુદ્ર પ°તાદિનું અવસ્થિતપણું તો અવશ્ય હોય છે, તે પ્રમાણે આ પુદ્ગલા દ્રશ્યમાં ઉત્પાદ-વિનાશ હોવા છતાં સાધિનિત્યતા અવશ્ય રહેલી છે.
અનિત્યતા પણ એ પ્રકારની છે. ૧ર્વાળામાઽનિત્યતા, ૨ ૩૫रमाऽनित्यता.
તેમાં માટીના પિ’ડ વિશ્વસાપરિણામ તેમજ પ્રયોગ પિરણામવડે પ્રતિ સમય પૂ—અવસ્થાના વિનાશ સાથે અન્ય અવસ્થાને અનુભવે છે, તે પરિણામઅનિત્યતા કહેવાય.
ઉપરમ-અનિત્યતા તા ભવના જેને વિનાશ થયેલે છે. તેને ચારે ગતિમાં ભ્રમણ કરવા સંબંધી જે ક્રિયા તે ક્રિયાના અંતે નારી એટલે હવે જેને ચારે ગતિમાં પરિભ્રમણ કરવાના ઉપરમ થયેલા છે તેને વિશેષ અવસ્થાની પ્રાપ્તિ થયેલી હાવાથી સમજવા ચેાગ્ય છે, પરંતુ અત્યંતાભાવરૂપે થનારી અનિત્યતા સમજવાની નથી.
ઉપર જણાવેલી પરિણામાનિત્યતાની અપેક્ષાએ પુદ્ગલદ્રશ્ય અનિત્ય છે, કારણ કે સમય સમય પરિણામનુ પરિવતન થાય છે. પરંતુ તદ્ભાવ (જડસ્વભાવ ) ના અવિનાશીપણાની અપેક્ષાએ નિત્યપણું છે. કારણ કે અન્ને રીતે તે પ્રમાણે દેખાય છે અર્થા