________________
પુસ્તક ૨ જું
૧૩
અહિં તેવું નિત્ય ગણવું નથી, અહિં તે અનાદિ-અનંતભાંગાની–અપેક્ષા ઈષ્ટ છે. એટલા માટે અવસ્થિત લીધું છે કેવળ અવસ્થિત પણ લઈ શકાય તેમ નથી કારણ કે સંતતિની અપેક્ષાએ રાત્રિ-દીવસ પણ અવસ્થિત છે પણ તે દિવસથી રાત અને રાતથી દિવસ સાન્તર રહે છે, તેમ અહિં ઈષ્ટ નથી માટે બંને નિત્ય અને અવસ્થિત બરાબર છે.
શંકા-પુલમાં ઉત્પત્તિ અને વિનાશ સ્પષ્ટ અનુભવાય છે તે તમે તે પુદ્ગલદ્રવ્યની નિત્યતા કેમ જણાવે છે ?”
ઉતર-સિદ્ધાંત જાણકાર મહર્ષિએ બે પ્રકારની નિત્યતા કહે છે ૧. અનાદિ-અપથર્વસાન, ૨. સાવધનિત્યતા જા
તેમાં પહેલી નિત્યતા લેકના આકારની માફક પૂર્વાપર (આગળ-પાછળ) અવધિ (છેડે) વિનાની હવા સાથે પરસ્પરના અવિનાશ વડે પિતાના સ્વભાવને નહિ છેડતી અને અનેક પરિણામને ઉત્પન્ન કરવાની શક્તિ જેમાં ઢંકાઈને રહેલી છે એવી તેમજ ભવનવૃત્તિ જ (જેનું દ્રષ્ટાંત સાથે સ્વરૂપ પ્રથમ અપાઈ ગયેલું છે) ફક્ત જેનું સ્થાન છે તેવી નિત્યતા પ્રસિદ્ધ છે, પુગદ્રવ્યમાં જે જડ સ્વભાવ છે, તેની આદિ એટલે અમુક વખતે તેમાં જડ સ્વભાવ ઉત્પન્ન થયે તેમ ન હોવાથી તેમજ અમુક વખતે પુદ્ગલમાંથી જડસ્વભાવને અંત થયે, તેમ પણ ન લેવાથી જડ-સ્વભાવની અપેક્ષાએ પૂર્વાપર-અવધિ વિનાનું પુદ્ગલદ્રવ્ય છે.
એ પુદ્ગલ દ્રવ્યની અનેક પરંપરાઓ થાય છે. દ્વિ-પ્રદેશી. સ્કંધ, સંખ્ય- દેશી-કંધ, વિગેરે અનેક પરંપરામાં પરિણમન થાય છે, તે પણ જડ-સ્વભાવને વિનાશ થતું નથી, અર્થાત્ પિતાને જડ સ્વભાવ છે, તે જડ સ્વભાવને પંરપરામાં પણ પગલદ્રવ્ય છોડતું નથી, વળી સંખ્ય, અસંખ્ય, અનંત–પ્રદેશીસ્કંધપણું, સુખ-દુઃખમણું વિગેરે અનેક વિચિત્ર પરિણામે ઉત્પન્ન કરવાની શક્તિ જેમાં રહેલી છે, તે પણ જડ સ્વભાવની અપેક્ષાએ તે