________________
આગમજ્યોત
એ વિશેષસૂત્ર અપવાદરૂપ હેવાથી પૂર્વસૂત્રમાં જણાવેલ નિત્ય ની અનુજ્ઞા રાખવા સાથે અનુરૂપીપણાને અહિં પ્રતિષેધ ઈષ્ટ છે.
કદાચ અહિં શંકા થાય કે પૂર્વસૂત્રને જ્યારે સામાન્ય-ઉત્સગ સૂત્ર રાખવામાં આવ્યું અને આ સૂત્રને વિશેષ અપવાદ-સૂત્ર તરીકે રાખવામાં આવ્યું છે, તે પૂર્વ-સૂત્રમાં જે નિત્યસ્વ અવસ્થિતત્વ અને અરૂપત્ત્વ એ ત્રણેને અપવાદસૂત્રથી પ્રતિષેધ છે જોઈએ. તેમ ન કરતાં અહિંયાં નિત્યત્વ અને અવસ્થિતત્વ કાયમ રાખી કેવળ અ-રૂપત્તવને જ પ્રતિષેધ કરે છે, તેમાં શું કારણ છે?
ઉત્તર-પૂર્વસૂત્રમાં નિત્યવસ્થિતનિ એ પદજુદું છે અને -સાળ એ પદ પણ જુદું છે, જે ત્રણેનું વિધાન કરી પુદ્ગલ દ્રવ્યને માટે ત્રણેને નિષેધ કરે હેત તે બને પદ જૂદા ન રાખતાં નિયાસ્થિતાકાળ એ પ્રમાણે એક પદ રાખ્યું હેત તે કાંઈ હરકત ન હતી, છતાં તેમના કરતાં બન્ને પદ જે જુદા પાડવામાં આવ્યા છે, તેના સામર્થ્યથી એમ કહી શકાય છે કે પિન: પુત્રઃ એ સૂત્રથી પુદ્ગલ- માં હરવ ને જ નિષેધ થાય છે, પરંતુ નિત્યત્વ-અવસ્થિતત્વની અનુજ્ઞા જ રહે છે.
વળી કઈકહે કે પ્રથમ સૂત્રથી દ્રવ્યોનું અ-પીપણાનું વિધાન કર્યું. તેમાં પુગલનું પણ અ-રૂપીપણાનું વિધાન કર્યું, આ સૂત્ર વડે પુદ્ગલેને રૂપી પણ કહ્યા, એથી પુગલે રૂપી અને અરૂપી બે પ્રકારના છે, તેવી જે માન્યતા હેય તે તે પણ ગ્ય નથી અને તેવી માન્યતામાં પ્રબળ પુરા નથી. એટલે કે પુગલે અ-રૂપી નથી હતા, પરંતુ રૂપી છે. તસ્વભાવ (પેતાને જડ-સ્વભાવ) નું અ-દ્રવ્યપણું (અવિનાશીપણું) હેવાથી હંમેશાં પુદ્ગલની નિત્યતા છે જ અને રૂપાદિમત્તા વડે તેમજ સ્વભાવના નહિ બદલાવવા વડે પુલનું અવસ્થિતપણું છે જ
૧. પ્રશ્ન-નિત્યત અને અવસ્થિતત્વ એ બંનેમાં શું તફાવત? ઉત્તર-સાદિ-અનંતભાંગાની અપેક્ષાએ સિદ્ધમાં પણ ગણાય છે. પરંતુ