________________
પુસ્તક ૨ જું
ના પરસ્પર આશ્રય વડે રહેતા થકા “આ અમુક આકાર છે” એમ કહી શકાય છે, પરંતુ આકાર અને રૂપાદિ એ કાંઈ ભિન્ન નથી.
આ વાત દષ્ટાંતથી સમજાવે છે. આંબે-લીંબડે, ઘઉંખદિર, પલાશ એ પ્રત્યેક જુદા જુદા સ્વરૂપ નથી, પરંતુ તે સર્વ જુદા જુદા ઝાડેને સમુદાય એ જ વન છે. સેનામાં હાથી, પાયદળ, ઘેડ વિગેરે પ્રત્યેક સેના નથી, પરંતુ તે સર્વ અંગેના સમુદાયને સેના કહેવાય છે.
તે પ્રમાણે અહિં પણ રૂપ-રસાદિ પ્રત્યેક મૂર્તિ નથી, પરંતુ તે સર્વને સમુદાય મૂર્તિ છે, એ પ્રમાણે પર્યાય-નયની અપેક્ષાએ વ્યાખ્યા કરતાં ભાષ્યને સંબંધ બેસતું નથી. કારણ કે ભાષ્યમાં શું કહે છે ફાં મૂર્તિ મૂર્ચાયાશ્ય સ્પર્શી જ્યારે પર્યાયનય શું કહે છે? પગે ચાલનાર એક સીપાઈ હાથી અથવા ઘેડે તે સૈન્ય નથી, પરંતુ એક બીજાના આશયથી એકત્ર રહેનારા તે પાયદળ વિગેરે સમુદાયને એના કહેવાય છે, તે પ્રમાણે અહિં રૂપ-રસાદિના સમુદાયને મૂતિ કહેવાય છે આ પ્રમાણે ઉપરને ભાષ્યાર્થી તેમજ પર્યાય. નયથી કરેલ અર્થ તે બન્નેમાં ભેદ પડતે હેવાથી ભાષ્ય, જે પ્રમાણે છે તે પ્રમાણે રહે એ ઈષ્ટ છે.
આ પ્રમાણે પૂર્વ સૂત્રથી સમગ્ર-દ્રવ્યનું નિત્ય અવસ્થિત અને અરૂપી પણ સંબંધી વિધાન કર્યું, હવે તેમાં કેટલાક માટે અપવાદ જણાવે છે –
સૂત્ર-પુત્ર ને વ . ટીકાને અર્થ “દ્રવ્ય અરૂપી છે એવું જે પૂર્વ-સૂત્રમાં સામાન્ય વિધાન કર્યું, તે સામાન્ય-વિધાનના નિષેધ દ્વારા સ્વરૂપના લાભથી વિશેષપણું ગ્રહણ કરેલું હોવાથી હાનિ પુર્વાસા: