________________
9 SEE
SW ST
બRUWxwાષામ
- શ્રી તાવાર્થ-સંબંધ-કારિકાનું
મહદયગ્રાહી વિવેચન
• વિવેચનકાર• પૂ. આગમોદ્ધારક શ્રી આચાર્યદેવ.
આચાર્ય દેવ /
/
[પૂ. આગમમર્મજ્ઞ-શિરોમણિ, પ્રવચનિક-શિરોમણિ, સૂમ આમિક–તના પ્રવર વ્યાખ્યાતા, પૂ, ધ્યાનસ્થ સ્વર્ગત આગામે દ્ધારક આચાર્યદેવશ્રીએ વિ. સં. ૧૯૮ના પાલીતાણા પન્નાલાલ બાબુની ધર્મશાળા-ચાર્તુમાસમાં તત્વપ્રેમી-જનના લાભાર્થે શ્રીતત્વાર્થાધિગમસૂત્રની તાત્વિક–વિવેચનાવાળી બપોરે વાચના આપેલી.
જેની નોંધ તે વખતે પૂ. આ. શ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મ. શ્રીએ ટૂંકમાં કરેલ, તેના ઉપરથી અને પિતાની ધના આધારે પૂ. આ. શ્રી હેમસાગરસૂરીશ્વરજી મ. શ્રીએ વ્યવસ્થિત સુધારા-વધારા કરી વ્યવસ્થિત પ્રેસકેપી રૂપે આખી વાચના સળંગ લખાણ રૂપે તૈયાર કરેલ.
પરમકરુણાળુ પૂ. આચાર્યદેવશ્રી હેમસાગરસૂરીજી મ. પાસેથી મને “આગમત માં પ્રકાશન અર્થે આ નેધ મલી કે જેને ઘણું તત્વપ્રેમી જિજ્ઞાસુઓના આત્મહિતાર્થે ભાષાકીય સુધારા આદિથી વ્યવસ્થિત એપ આપી “આગમતમાં વર્ષ ૯ ૩ ૨ (બીજા પુસ્તકોમાં પ્રકાશિત કરવાની શરૂઆત કરી. - પાંચ હસ્તે આ લખાણ પ્રકાશિત થયું છે, જેમાં પાંચમાં અધ્યાયના ત્રીજા સૂત્ર (અપૂર્ણ) સુધી વિવેચન આપ્યું છે. હવે અહિં આગળનું શરૂ થાય છે.]