________________
આગમત ફરમાવે છે કે !! મહાનુભા! ખમતાં અને અમાવતાં છતાં પણ દરેકે પિતાના આત્માને વૈરથી બચાવવા માટે પિતાના આત્માને અંતકરણથી શાન્ત કરે જોઈએ અને બીજાને પણ શાન્ત બનાવવા કટિબદ્ધ થવું જોઈએ.
દયાન રાખવું જોઈએ કે શ્રી મલ્લિનાથજી અને બ્રાહ્મી-સુંદરી એ પૂર્વભવમાં મિત્ર અને ગુરૂની સાથે ખમત-ખામણ કર્યા હેતાં એમ નથી, પરંતુ આત્માની શુદ્ધિરૂપ ઉપશમ થયે નહિં તેથી બીજા ભવમાં સ્ત્રીવેદને ભગવો પડે.
આ વાત ધ્યાનમાં રાખી દરેક આત્માએ સર્વ જીવના તેમાં પણ શ્રીસંઘના વિશેષ કરીને અપરાધની માફી આપવી અને લેવી, તથા પિતાના અને પરના આત્માને ઉપશમમય બનાવ.
અંતમાં એટલું સમજવું જ બસ છે કે શ્રીજૈનશાસન ઉપશમને સાર ગણનારું છે.
“ખમવું ખમાવવું ઉપશાંત થવું અને ઉપશાન્ત કરવા એજ પર્યુષણુનું મહાનુકાર્ય છે.” ree
at wલ્ટ મનનીય મુભાષિત O જીવનશુદ્ધિની દષ્ટિ કેળવ્યા વિના
અંતરંગવૃત્તિ ક્ષમાપના અંગે તૈયાર
થઈ શકતી નથી. 0 દેષગ્રાહી દષ્ટિને ઘટાડે ક્ષમાપના
મૂળ પાયે છે. ૦ ગુણ ગ્રાહિતાના વિકાસથી ક્ષમાપના
આદર્શ બને છે.