________________
આગમાં
खामेमि सव्वजीवे सव्वे जीवा खमंतु मे ।
मित्ती मे सव्वभूएसु वेरं मज्झ न केणइ ॥१॥ વળી આયરિય-ઉવઝાય-સૂત્રમાં–
आयरिय उवज्झाए, सीसे साहम्मिए कुल गणे अ । जे मे केइ कसाइय, सव्वे तिविहेण खामेमि ॥१॥ सव्वस्स समणसंघस्स, भगवओ अंजलिं करिय सीसे । सव्वं खमावइत्ता, खमामि सव्वस्स अहयंपि ।२। सव्वस्स जीवरासिस्स, भावओ धम्मनिहियनिअचित्तो ।
सव्वं खमावइत्ता, खमामि सव्वस्स अहयंपि ।३। વળી સંસ્તારક-પૌરૂષીસૂત્રમાં પણ –
खमिय खमाक्यि, मइ खमिय सव्वह जीवणिकाय । सिद्धह साख आलोयणह मुझ वइरह ण भाव ॥१॥
આ ઉપરથી સમજાશે કે શાસ્ત્રકારોનું ધ્યેય ભૂલી જવા અને ભૂલાવવા કરતાં ઘણેજ ઉંચે દરજજે રહેલ ખમવા અને ખમાવવામાં રહેલ છે.
જૈનશાસ્ત્રકારોએ ખમવા અને ખમાવવામાં એટલું બધું જોર આપેલું છે કે વર્ષે એક વખત કરવામાં આવતું સાંવત્સરિકપ્રતિકમણ જે કે જ્ઞાનાચારદિક પાંચે આચારની શુદ્ધિને માટે કરવામાં આવે છે, છતાં તેવા સાંવત્સરિક-પ્રતિક્રમણને ખમવા અને ખમાવવાના રૂપમાં મુખ્યતાએ રજુ કર્યું છે, અને તેને લીધે એટલે સુધી ફરમાવવામાં આવ્યું છે કે પાં વસવાનો રિવાજાં વરૂ અર્થાત્ સંવછરીને દિવસે સર્વ જેની સાથે ખમત–ખામણાં કરીને બૈર અને કલેશને સરાવવો. એટલું જ નહિં. પરંતુ જે કોઈ જૈન સંવચ્છરીમાં વૈર-વિરોધને ખમાવ્યા પછી તે શ્રેષ-વિરેધને જે પાછો મહેડેથી બેલે તે તેને શાસન–ધુરંધરોએ ચેતવી છે કે