________________
તક ૨ જું
યાદ રાખવું કે ભૂલવા અને ભૂલાવવાનું તે સામાન્ય રીતે મરણ પામવાથી સર્વજીને થવાનું જ છે અને થાય પણ છે. પરન્તુ તે માણથી થતું ભૂલવું-ભૂલાવવું, અન્ય-કાર્યના વ્યાક્ષેપથી તું ભૂલવું-ભૂલાવવું અથવા લાજ-શરમ કે એવા કોઈ અન્યકારણથી કોધ અને વૈર-વિરોધનું ભૂલવું અને ભૂલાવવું, તે ખેતી કરી દાણા વાવી સમરને ફેરવવા જેવું છે.
જો કે આ ભવના બનાને અગ્રપદ આપનાર હોય gિછી તે કાંતે ભવાંતર માનનારા ન હોય, અથવા ભવાંતરને ગૌણ કરનારા હોય, તેવાઓને માટે, જીવનની હયાતીમાં ભૂલી જવું ભૂલાવી દેવું એ વસ્તુ ઉપગી અને કાર્ય કરનાર હોય, પણ જેઓ ભવાંતરની મુખ્યતા રાખી આ ભવની આખી જીંદગી અને સર્વ સાધન-સામગ્રીને તુચ્છ ગણનારા હોય તેવા આસ્તિકને માટે તે તે ભૂલવા અને ભૂલાવવાને જે માર્ગ છે તે કોઈ પણ પ્રકારે ઉચિત ગણાય નહિં. છે કારણ કે આસ્તિકો સમજી શકે છે કે વૈરવિરોધ અને ક્રોધ દભવાંતરમાં પણ મટાડ્યા ન હોય તે તે વૈર-વિરોધ પિતાનું કાર્ય ઉભા કર્યા શિવાય રહેતો નથી. વળી જેને તે માલમ છે કે ભગવાન મહાવીર મહારાજ જેવા શાસનના નાયકને પણ પૂર્વભવના વૈરે તીર્થંકરના ભાવમાં પણ ભેગવવાં પડ્યાં, અને તેને લીધે નાવડી ડુબાડવાનું, કાનમાં ખીલા ઠોકવાનું, અને યાવતું પામેલા ધર્મને હારી જવાનું હાલિકને થયું તે બન્યું.
અરે ! ભગવાન શ્રી પાર્શ્વનાથજીને તે એકપક્ષનું પણ વૈર ભવભવ નડયું છે. એ સર્વ હકીકતને સમજનારે મનુષ્ય બૈરવિરોધને ભૂલવા-ભૂલાવવા માટેજ નહિં, પણ ખમવા-જમાવવા માટે જ તૈયાર થાય.
જૈનશાસ્ત્રકારો તે ખમવા અને ખમાવવાની વાતને એટલું અધું અગ્રપદ આપે છે કે તેને દરરોજ ક્રિયામાં સ્થાને યાદ કરે છે, (ાએ પ્રતિકમણુસૂત્રમાં –