________________
આગમજ્યેત વિરોધને સિરાવવા માટે તે સ્થાને સ્થાન પર ઉપદેશ અને ક્રિયાઓ વિશેષે બતાવી છે.
આગળ વધીને વિચારીએ તે જૈનસંસારમાં માન, માયા કે લેભમાં પણ શાસ્ત્રદષ્ટિએ કષાય નામ રહેલું છે, છતાં રૂઢિથી તે કેવલ કોધ અને કૌર–વિરોધમાં જ કષાય શબ્દની પ્રવૃત્તિ ચાલી છે. તેથી માન માયા, અને લેભની પ્રવૃત્તિ થાય ત્યારે જૈનસંસાર માન આવ્યું, માયા કરી, અને લેભ થયે, એમ કહે છે, પરંતુ જ્યારે કોધને આવિર્ભાવ થાય ત્યારે કષાય થયે એમ કહે છે, એટલું જ નહિં, પણ કોઈપણ વાર્તાદિના પ્રસંગે કષાય થયે, કષાય આ, કષાય ચયે, એ વગેરે શબ્દો બેલાય છે ત્યારે કોધ ચઢયે એમ પ્રતીતિ પણ થાય છે.
આ રૂઢિને શાસ્ત્રકારોએ પણ અંગીકાર કરેલી છે અને તેથી જ છે કે જે સાચા રે તિવિહેળ વારિ એમ કહીને વૈર-વિરોધ ના કારણભૂત ક્રોધ એટલે કોઈ કષાય આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય સાધર્મિક, કુલ, ગણ કે સંઘને ઉપજાવ્યું હોય તે સંબંધી સર્વને હું મન-વચન-કાયાએ કરીને ખાવું છું, એમ જણાવે છે.
ધ્યાનમાં રાખવું કે જગતમાં ક્રોધ કષાય અને બૈર-વિરોધને શમાવવા માટે ભૂલી જાઓ અને ભૂલાવી દો. એમ કરવાની પદ્ધતિ અસરકારક ગણાય છે અને અમલમાં પણ મહેલાય છે. પણ જૈનશાસ્ત્રકારે તે રૂઢિને બૈર-વિરોધન વૃદ્ધિને રોકવા માટે ઉપયોગી ગણે છે, પરંતુ કષાય અને શૈરવૃત્તિને શમાવવાને ખરે ઉપાય તે ભૂલવું અને ભૂલાવવું છે, તે કર્યા છતાં પણ બીજે જ છે.
અંદર કહેવાટ થતે બંધ ન થાય ત્યાં સુધી જેમ ઉપરની રૂઝ કાર્ય કરનાર થાય નહિં, તેવી રીતે ભૂલવું અને ભૂલાવવું એ માત્ર ઉપરની રૂઝ સમાન છે, પરંતુ અંદરને કહેવાટ મડાડવા જેવું તે કંઈક અન્યજ કાર્ય છે.