________________
રક ૨ જું છે એટલે મસ્તક-સૂચિને નાશ થવાથી આખા તાડવૃક્ષને કરી નાશ થાય છે, તેવી રીતે મેહનીય ક્ષય થઈ ગયા પછી
કી બાકીનાં કર્મોને નાશ થાય છે. 1 ગુણસ્થાનકમારેહકાર પણ એટલા માટે મંગલમાં શ્રીજિનેપરમહારાજને નમસ્કાર કરતાં હતમોઢું એવું જ ફક્ત વિશેષણ આપે છે. વળી કેવલજ્ઞાન પ્રાપ્ત કરવાના રસ્તા તરીકે પણ શાસ્ત્રકારોએ જે ક્ષપકશ્રેણિ જણાવી છે, તેનું ફલ પણ માત્ર મોહનયકર્મને વિનાશ જણાવ્યું છે. વળી ત્રિલેકનાથ ભગવાન જિનેશ્વરેના અનના ઉત્તમોત્તમ ગુણ છતાં મુખ્યતાએ તેઓને વીતરાગ-પરમાત્માના નામે બેલાવવામાં આવે છે અને સૂત્રકારે પણ ઘમો વીચર એમ કહીં ભગવાન- જિનેશ્વરને નમસ્કાર
આ સર્વ હકીક્તને વિચારનારો સુજ્ઞ સહેજે સમજી શકશે કે શ્રી જૈનશાસનનું એ ધ્યેય છે કે આત્માના અવ્યાબાધ-ગુણેને રોકનાર એવા અદષ્ટને નાયક-મેહનીય છે અને તેના નાશને માટે પ્રતિદિનની અને યાવત્ વાર્ષિકની કિયા જવામાં આવી છે,
શ્રીજિનશાસનની સમગ્ર ક્રિયાઓ સામાન્ય રીતે મોહનીયના નાશને માટે જવામાં આવેલી છે, છતાં મેહનીય-કર્મમાં અપમાં અ૫ પ્રયત્નથી નાશ પામનારી અને મેહનીયના નાશની શરૂઆત કરનારી જે કઈ પણ પ્રવૃત્તિ હોય તે તે ક્રોધ-કેપ
આવેશ-આદિ નામોને ધરાવનાર જે અપ્રીતિ વૈરની બુદ્ધિ તેને નાશ કરવાની ક્રિયા છે.
આ વાતને લક્ષ્યમાં રાખીને ભગવાન જિનેશ્વરમહારાજાએએ સમગ્ર-કષાને નાશ કરવા માટે ઉપદેશ આપે છે અને સ્થાને સ્થાને ક્રિયા બતાવી છે, છતાં કેધ–કષાય અને વૈર