________________
૬૦
આગમચેત મહારાજનાં પાંચ કલ્યાણકે માની શકત નહિ કેમકે ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળ એ ચાર અવસ્થા પણ ભગવાન જિનેશ્વરે મહારાજની નિર્વાણ અવસ્થાના કલ્યાણકની માફક કલ્યાણકપણે ગણાયેલી છે. એટલે વાસ્તવિક રીતિએ ભગવાન જિનેશ્વરમહારાજનું પૂજન કરવું હોય અને ભગવાન જિનેશ્વર મહારાજના પાંચે કલ્યાણકે કલ્યાણકરૂપ હેઈ પૂજવા લાયક છે, એમ માનવું હોય તે જે જે પૂજન વિધિઓ અભિષેકાદિક અંગે શાસ્ત્રકારે બતાવે છે તે તે બધી વિધિઓ આદરવાલાયક ગણવી જોઈએ. તીર્થંકરપણું કયારથી ગણાય?
કેટલાક વેતામ્બરે કે જેઓ ભગવાન જિનેશ્વર-મહારાજને અંગે થયેલી દેવદ્રવ્યની વૃદ્ધિને ઓળવવા, ભક્ષણ કરવા કે કરાવવા તૈયાર થઈ અધર્મને માર્ગે ચઢેલા છે, તેઓ ભગવાન જિનેશ્વરમહારાજનું તીર્થકરપણું ફકત કેવલી અવસ્થામાં જ હોય છે એમ જે પ્રરૂપે છે તે આ પાંચ કલ્યાણકને વિચાર કરી સન્માર્ગે આવશે.
શાસ્ત્રકારમહારાજા ભગવાન્ જિનેશ્વર મહારાજને ચ્યવન प्रक्ष्या १मते २४ अरिहंतसि गम्भं वक्कममाणंसि, कुच्छिसि महायसो તથા સ્થિરમા વા વિગેરે સૂત્રો ચ્યવનથી જ અરિહંતપણું સ્પષ્ટપણે જણાવે છે, છતાં જેઓને દેવદ્રવ્યનું ભક્ષણ કરીને કે કરાવીને અનન્ત સંસાર ઉપાર્જન કરવાનું હોય અને તેથી વન અવસ્થાથી તીર્થકર ન માનવા એમ માનવાનું અને પ્રરૂપવાનું થતું હોય તે આશ્ચર્ય નથી.
યાદ રાખવું કે આવનાદિક કલ્યાણ કેન વખતે ભગવાન મહાવીર મહારાજની ઇન્દ્રાદિકેએ સ્તુતિ કરી તેમાં મેલ્થ ળ સFસમાપ્ત માવો વીતરણ વિગેરે કહેવામાં આવ્યું છે.
વળી જે વખતે તીર્થકરગેત્ર બાંધ્યું છે, તે વખત સંસારને પણ તે જીવે ત્રણ ભવ અવશેષવાળ કરી દીધું છે, અર્થાત્ ત્રણ