________________
પુસ્તક ૧ લું
૫૯ કરવું હોય તે જે જે પર્યકાસનવાળી કે કાર્યોત્સર્ગ આસનવાળી જિનેશ્વર-મહારાજની મૂર્તિઓ હેય તે બધી મૂર્તિઓની પૂજાને પરિહાર કરે જોઈએ. કઈ અવસ્થાએ તીર્થકર મેક્ષે જાય? - વાસ્તવિક રીતિએ ભગવાન જિનેશ્વર-મહારાજની મૂર્તિ સિદ્ધાવસ્થાની અપેક્ષાએ કરવામાં આવે છે અને તેથી તે મૂર્તિએ કાયોત્સર્ગ અને પર્યકાસનની જ હોય છે.
કેમકે વર્તમાન વીશીમાં તે શું ? પરંતુ સર્વ વીશી. અને વીશીમાં સર્વ તીર્થકરો જે મેક્ષે ગયા છે, જાય છે અને જશે તે બધા આ કાર્યોત્સર્ગ અને પર્યકાસનની અવસ્થામાંથી કેઈપણ એક અવસ્થાએ મેક્ષે જવાવાળા હોય છે, એ શાસ્ત્રીય નિયમ છે.
આવી રીતે ભગવાન જિનેશ્વરમહારાજની મૂર્તિને પ્રતિષ્ઠિત અને મુખ્ય આકાર કાયેત્સર્ગઆસન અને પર્યકાસનને હોવા છતાં તેમની પૂજ્યતા તે આદિથી વન–કલ્યાણક આદિની અપેક્ષાએ થાય છે અને તેથી મન્દિરમાં ગજાદિક સ્વપ્ન ધારણ કરવા. ગ્ય થઈ શકે.
જોકે કેટલાકની ધારણું પ્રમાણે જ્યારે ભગવાન જિનેશ્વર, મહારાજની મૂર્તિને જે સિદ્ધ અવસ્થાની અપેક્ષાએ આકાર માનવામાં આવે છે, તેજ આકારની અપેક્ષાએ સર્વ ચંદન, વસ્ત્ર, આભૂષણ, છત્ર, ચામર વિગેરે દ્વારા પૂજન છે, ત્યારે કેટલાકની. ધારણ પ્રમાણે મુખ્ય આકાર સિદ્ધાવસ્થાને હોવા છતાં અભિષેક આદિ પૂજા કરતી વખતે જુદી જુદી જન્મ, રાજ્ય, કામણ્ય, કૈવલ્ય આદિ અવસ્થાઓ ધારવી. અને તે અવસ્થાઓની અપેક્ષાએ સર્વ પૂજન કરવું એમ છે. - જે ભગવાન્ જિનેશ્વર-મહારાજાઓ ગર્ભથી માંડીને પૂજવા લાયક ન હેત તે તામ્બરે કે દિગમ્બરે ભગવાન જિનેશ્વર