________________
૫૮
આગમળેત.
સ-શગ અવસ્થા કેને સંભવે?
સામાન્ય જૈન-જનતામાં મુનિ-સમુદાયને વિહાર વિગેરેને અંગે નદીમાં ઉતરવાનું થવાને અંગે પ્રથમ મહાવત વિગેરેમાં અપવાદ હોય છે, એમ જાહેર છે, છતાં મુનિ-સમુદાયને સ્નાન કરવાનું વિધાન અપવાદે પણ રહે નહિ, અને તે ચેથા-મહાવ્રતને નુકશાન કરનાર છે. તેથી કેઈ પણ પ્રકારે મુનિ-મહારાજને સ-રાગ અવસ્થામાં પણ સ્નાન કરવાનું કહપતું નથી, એમ છતાં આ સંપ્રદાયવાળાએ ભગવાન જિનેશ્વર મહારાજની વીતરાગ અવસ્થા પૂજવા લાયક છે, એમ માને અને અભિષેક વિગેરે કરે તે અણુસમજુને પણ આશ્ચર્ય ઉત્પન્ન કર્યા સિવાય રહે નહિ,
જેકે તે સંપ્રદાયવાળાઓનાં શાસ્ત્રો તે કેસર, ચંદન, મેતી વગેરેના હારે અને અનેક જાતના કુલેથી વીતરાગ ભગવાનનું પૂજન કરવાનું જણાવે છે, પરંતુ વર્તમાનકાળના દિગમ્બરને શ્વેતામ્બરેની પ્રતિમાઓની પૂજા બગાડવાને વ્યવસાય થઈ ગયે છે, તેથી તેઓ પિતાના શાસ્ત્રોનાં વચનને ઓળંગીને પણ મન કલ્પિત રીતિએ વીતરાગ-અવસ્થાના પૂજનનું નામ લે છે.
વળી તે દિગમ્બરોએ વિચારવા જેવું છે કે-શું તેઓએ માનેલા કેવલી એવા તીર્થકર ભગવાને હંમેશાં પર્યકાસન કે કાયેત્સર્ગ આસને રહેતા હતા? કહેવું જોઈશે કે દેશોન ક્રોડ પૂર્વ સુધી વીતરાગપણું હોય છે, તેમજ ભગવાન જિનેશ્વરમહારાજનું વિતરાગ કેવલીપણું કંઈક ન્યૂન લાખ પૂર્વ સુધી હોય છે, તેમાં તેઓ આ બે કાર્યોત્સર્ગ અને પર્યકાસનની અવસ્થામાં જ કાંઈ હોતા નથી, પરંતુ ભગવાન જિનેશ્વર-મહારાજાઓ તે ગામેગામ વિચરવાવાળા હેય છે અને સમવસરણમાં તે બાજોઠ ઉપર પગ મૂકી સિંહાસન ઉપર બેઠેલા હોય છે, માટે દિગમ્બરેએ. જે વીતરાગ–અવસ્થાનું જ ભગવાન જિનેશ્વરમહારાજને અંગે પૂજન
એ મૂકી સિવ ડેય ન જિનેશ્વર અનની એક જ છે