________________
૧૪
આગમાં છની વખતે કિંગઅરથી બચવા માટે બ્રેતાઓને પિતાની મૂર્તિઓની પળાંઠીએ કછેટ એટલે અંચળનું ચિન્હ કરવું પડયું, એટલે તે કાળ પછીની મૂર્તિઓની ગરબડ નિવારવા માટે શ્વેતામ્બરને આટલે નિયમ કરવું પડે, અને દિગઅને એ નિયમ રાખવાની ફરજ પાડી કે તેઓએ ભગવાનના કાર્યોત્સર્ગ આકારે રહેલા હાથની પાછળ પુરૂષનું ચિન્હ રાખવું જોઈએ. અર્થાત્ દિગમ્બરની અપેક્ષાએ જે મૂર્તિને પુરૂષ ચિન્ડ ન હેય તે મૂર્તિને તેઓ માની શકે જ નહિં.
જે કે તારની અપેક્ષાએ તે શ્રીબપ્પભટ્ટસૂરિજથી પ્રાચીન કાળની વેતામ્બર મૂર્તિએ તે અંચલીકાના ચિન્હ વગરની પણ હેય, અને પછીના વખતની થયેલી મૂર્તિઓ તે કચ્છના ચિન્હવાળી પણ હેય.
આવી રીતે દિગમ્બર લેકેના અસંગત વર્તનથી ભગવાન જિનેશ્વર-મહારાજની વસ્ત્રપૂજામાં કદાચ ફેરફાર થયે હેય તે તે અસંભવિત નથી.
જો કે વર્તમાનમાં પણ આંગીરચનાની વખતે તે તેવાં ઉત્તમ વસ્ત્રોને ઉપયોગ કરવામાં આવે છે. એટલે વખતે વખતે ઉત્તમ-વસ્ત્રોને ઉપયોગ ભગવાન જિનેશ્વર મહારાજની પૂજામાં થાય છે, એમાં કેઈથી ના કહેવાય તેમ નથી, પરંતુ હંમેશની પ્રચલિત પૂજાઓમાં ઉપર જણાવેલા કે એવા બીજા કેઈપણ કારણસર વસ્ત્રની પૂજામાં પરિવર્તન થયેલું છે અને તે ચાલે છે એમ માનવું યોગ્ય છે. વસ્ત્રનું આરે પણ સિદ્ધાવસ્થાને અદશ્ય ન બનાવે.
આચાર્ય મહારાજ શ્રી સેનસૂરિજી સેનપ્રશમાં વસ્ત્રાદિકની પૂજા વર્તમાનકાળમાં પણ યોગ્યતાએ કરવાનું જણાવે છે અને ચાલુ જમાનામાં આંગીરચના વિગેરેમાં ઉંચી કિંમતનાં વસ્ત્રાદિકને ઉપયોગ કેટલીક જગો પર થાય પણ છે.