________________
પુસ્તક ૧ લું કાગ્રહને છોડીને સન્માર્ગે આવવાનું છે તેમનું ભવિષ્ય સારું નહિં હેવાને લીધે કરી શકતા નથી. પરંતુ શ્વેતામ્બરેના સ્થાન સ્થાન ઉપર અને શ્વેતામ્બરના તીર્થ ઉપર આક્રમણની રીતિ અખતિયાર કરી તીર્થો અને મન્દિરે કબજે કરવાના કારમાં પ્રયત્ન કરવા કેઈ સદીઓથી તૈયાર થયા છે.
પ્રાચીનકાળમાં કઈ વખત શ્રીગિરનારજીને તે દિગમ્બરેએ દબાવવા માટે કરેલા પ્રયત્ન અને તેને લીધે થયેલી લડાઈમાં શ્વેતામ્બરોને થયેલે વિજય ઈતિહાસમાં ઘણાં પાનાં રેકે છે તે જગજાહેર છે.
આ કારણથી સમજુ એવા શ્વેતામ્બરે પિતાના મન્દિર અગર તીર્થોમાં દિગમ્બરોને પ્રવેશ પણ કરવાને પ્રતિબંધ કરે છે તે યંગ્ય છે. દર્શન અને પૂજા–ભાવનાને નામે દિગમ્બરેએ તીર્થો અને મન્દિરમાં ગમનાગમન કરી શ્વેતામ્બરેને કેવા હેરાન કર્યા છે? એ હકીકત શ્રી સમેતશિખરજી ગીરનારજી શ્રી તારંગાજી, શ્રીઅંતરીક્ષજી, શ્રીમક્ષીજી યાવત્ શ્રી શૌરીપુર તીર્થની હકીક્તને જાણનારાઓથી અંશે પણે અજાણ નથી, અર્થાત્ તે દિગમ્બરેની તીથ અને મંદિરે કબજે કરવાની નીતિના પરિણામે શ્વેતામ્બર સંઘના અગ્રગણ્યને એવું કહેવાની ફરજ
વેતામ્બર તીર્થોમાં કે મંદિરમાં હેડ કે ભંગીઓ આવી ગયા હશે તે માત્ર સ્નાત્ર પૂજાથી કે મન્દિરને ધવડાવવા માત્રથી શ્વેતામ્બરે છુટકારો મેળવી શકશે, પરંતુ આ દિગમ્બરને એક વખત પણ જે પગ-પ્રવેશ થયે તે પછી તેઓ સમગ્ર શ્વેતામ્બરના ઘણા ઘણા પ્રયત્ન છતાં પણ શ્વેતામ્બરે તે પિતાના તીર્થો અને મંદિરનું પવિત્રપણું અને આધિપત્યપણું જાળવી શકશે નહિ.” યુરિઓનાં સર્વસાધારણ ચિહ શું?
વાંચકોને યાદ હશે કે આચાર્ય મહારાજશ્રી બપ્પભટ્ટસૂરિ