________________
પર
આગમત સરખે હોય છે એટલે સ્પષ્ટ સમજી શકાશે કે દિગમ્બરેએ ભિન્ન રંગવાળી ચક્ષુવગરની માનેલી મૂર્તિઓ ભગવાન જિનેશ્વર મહારાજની મૂર્તિઓ નથી, પરંતુ કેઈ થાંભલે લગાડેલા પુતળાંનું પ્રતિબિંબ છે.
ઉપકરણને નિષેધ કરવાના હૃઢ આગ્રહને લીધે જેમ સંયમસાધને અને ધર્મ સાધન છેડવા સાથે ભક્તિ-સાધને છોડવાની જરૂર પડી છે તેમજ તેઓને સ્ત્રીનું કેવલજ્ઞાન અને ટેક્ષ નહિં માનવાની પણ આવશ્યક્તા એને લીધે ઊભી થઈ અને તેના પ્રતાપે અન્યલિંગ અને ગૃહિલિંગના કેવલ અને મેક્ષને પણ નિષેધ માનવાની પરિણામે જરૂર પડી.
આશ્ચર્યની વાત તે એ છે કે-નગ્ન–અવસ્થાવાળાઓએ સંયમના સાધનભૂત ઓ, મુહપત્તિ વિગેરે ઉપકરણને નિષેધ કરી સંયમને સર્વથા નાશ હેરી લીધે, પરંતુ શૌચ કરવાના
હાને અન્ય–તર્થિઓને શુભતું અને જૈનેતરના જ ચિન્હરૂપે ગણાતું એવું કમંડલું તે શૌચ માટે આવશ્યક ગણ્યું, અને કર્મડલુને શ્રીજિનમંદિરોમાં ધારણ કરવામાં વાંધે ગયે નહિ.
આ મતને વિશેષ અધિકાર શ્રી જૈનસત્યપ્રકાશ દિગમ્બરત્પત્તિના પ્રકરણમાં કંઈક વિસ્તારથી જણાવવામાં આવેલ છે માટે તેના અથએ તે ત્યાંથી વાંચી લેવા પ્રયાસ કરે. નવીન મતાવલંબીની પરિસ્થિતિ
તે દિગમ્બરનું એટલું બધું હઠીલાપણું અને કદાગ્રહમાં નિર્ભરપણું છે કે તેઓ નવીન ઉત્પન્ન થયેલા હોવાને લીધે તેઓના હાથમાં એક પણ પ્રાચીન તીર્થ હતું નહિ અને છે પણ નહિ. અને તે દ્વારા સામાન્ય લેકે પણ તેને સહેજે નવા ઉત્પન્ન થયેલા તરીકે જાણે શકે છે, તથા બેલે છે અને એ વાત તે દિગમ્બરોને કારમા ઘા જેવી લાગે છે. તે ઘા રૂઝવવા માટે તેઓ પિતાના