________________
આગમત
નિર્મલતા કરવાની છે, તે અંગહણ સ્વભાવથી સ્વચ્છ એવી ભગવાનની પ્રતિમાને ડાઘા પાડનાર અને મલિનતા કરનાર થાય છે, માટે ભાવિક-લેકેએ અંગડણાની કે મળતા ઉપર ધ્યાન રાખવાની સાથે સ્વચ્છતા ઉપર પણ પુરૂં ધ્યાન રાખવાની જરૂર છે. આંગલુંછણુનું ગંદાપણું
કેટલીક જગપર ભગવાન જિનેશ્વર મહારાજનાં મંદિરમાં અંગભૂંછણ અને પાટલૂછણાની કમળતા અને સ્વચ્છતા ઉપર એટલી બધી બેદરકારી હોય છે કે જેને દેખતાં ખુદ દેરાસરની સારસંભાળ રાખનારને પણ ગ્લાનિ આવ્યા વિના રહે નહિં.
વળી કેટલાક સ્થાને તે પાટલુંછણું અને અંગભૂંછણ જર્જરિત જેવાં થઈ ગયેલાં હોય છે અને તેને અંગે કેઈભાવિક મનુષ્ય આશાતને થતી ગણે તે પણ આશ્ચર્યજનક નથી. માટે ભાવિકલેકેએ દેરાસરને વહીવટ કરતાં આભૂષણની તરફ ધ્યાન રાખવાની અપેક્ષાએ પૂજાની સામગ્રી અને સાધને ઉપર વિશેષ ધ્યાન રાખ વાની જરૂર છે. વહીવટ કરનાર કે પૂજા કરનારને મંદિરની સ્થિતિ દેખનાર કે એલ દે અને જિનેશ્વર મહારાજની ભક્તિથી થતે લાભ આવવાની વખતે તે એવાને વખત આવે તેના કરતાં પ્રથમથી પૂજાના ઉપકરણની સ્વચ્છતા અને સુંદરતા રાખવાની વહીવટદારેને અને પૂજા કરનારાઓને અત્યંત જરૂર છે. . નિર્માલ્ય શું છે શકે?
ઉપર જણાવેલી હકીકતથી એ એક વાત સમજવા જેવી છે કે કેમળ સુગન્ધી એકજ વસ્ત્રથી ભગવાન જિનેશ્વર મહારજની ઘણું પ્રતિમાજીઓને અંગભૂંછણ કરવા દ્વારા લૂછવાનું જણાવે છે.
એટલે પૂજામાં એક વખત વસ્તુ વપરાય તેટલા માત્રથી તે વસ્તુ નિર્માલ્ય થઈ જાય, અને તે વસ્તુ પૂજામાં ઉપગ લાગે નહિં, એવું માનવું કેઈપણ પ્રકારે થગ્ય નથી.