________________
પુસ્તક ૧ લું
૩૯
હવે સ્નાત્ર પૂજા પછીને પૂજાવિધિ જણાવતાં આ. શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ શું કહે છે? તે જોઈએ.
ભગવાન જિનેશ્વર મહારાજને અભિષેક કર્યા પછી અભિપેકના પાણીને લૂછવાની વિધિને અંગે જણાવે છે કે, સ્નાત્ર કર્યા પછી મેહરહિત એવા જિનેશ્વર ભગવાનની પ્રતિમાઓને કમળ અને સુગંધી એવાં વસ્ત્રધારા અંગલુછણાં કરે.
ભાવિક શ્રાવકેએ આ સ્થાને યાદ રાખવાની જરૂર છે કે હજારે અને લાખોની કિસ્મતનાં આભૂષણે ચઢાવવામાં ભગવાન જિનેશ્વરની ભક્તિ અંગે વૃત્તિઓ જ્યારે સંકેચ પામતી નથી, ત્યારે અંગલુછણાને માટે વપરાતી એવી કપડાં જેવી સાધારણ ચીજમાં વૃત્તિઓ સંકેચ પામે એ હાથીના હારા અને કેદરાના પિકાર જેવું ગણાય.
કેટલીક જગો પર જિનચેમાં આપણે જોઈએ છીએ કે ઘસાઈ જવાના નામે અગર મેંઘાપણને નામે અત્યંત કઠેર એવાં વચ્ચેથી પાનકેરાં અંગલુછણ કરવામાં આવે છે, પરંતુ ધ્યાન રાખવું જોઈએ કે અંગછણામાં કમળમાં કેમળ વસ્ત્ર હેવું જોઈએ. કઠેર વસ્ત્રથી ભગવાનની પ્રતિમા ઉપર ઘસારે લાગે જ છે, અને તે ઘસારાના પરિણામે પ્રતિમાજી ઉપર કાલાંતરે ખાડા પડવાનો વખત આવે તે અસંભવિત નથી. કર્કશ એવા દેરડાથી કુવાના કાંઠા ઉપર રહેલાં કાળમીંઢ પથરેમાં પણ કે ઘસારે લાગે છે? એ જગના જેથી અજાણ્યું નથી, તે પછી અત્યંત કર્કશ એવા અંગછણાના લૂછવાથી જિનપ્રતિમાઓ ઘસાતી નથી એવું કેણ કહી શકે?
વળી કેટલીક વખતે અંગqહણની એવી મલનદશા થાય છે કે જે અંગભૂતણાં ભગવાન જિનેશ્વરની પ્રતિમાને લૂછવા માટે ઉપયોગમાં લેવાનાં છે, અને જે દ્વારા પ્રતિમાજીની સ્વચ્છતા અને