________________
પુસ્તક ૧ લું
ચંદરવા પુંઠીયાં પણ પૂજાનું સાધન છે.
આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ પૂજનના વિધાનના સંગ્રહ માટે અન્ય ગ્રન્થની ગાથાને જણાવતાં સંક્ષેપથી પૂજનવિધિ
પૂજા કરનાર મહાનુભાવે સુગન્ધી પાણીથી ભગવાન જિનેશ્વરમહારાજને અભિષેક કર જોઈએ.”
કેસર આદિ પદાર્થોથી ભગવાનને વિલેપન કરવું જોઈએ.” “ શ્રેષ્ઠ ફલ કેતકી વિગેરેએ કરીને પૂજા કરવી જોઈએ.”
તથા ફળ, વસ્ત્ર અને આભૂષણ વિગેરેથી પણ ભગવાનનું પૂજન કરવું જોઈએ.”
અહીં આચાર્ય મહારાજ શ્રી દેવેન્દ્રસૂરિજી મગ્રન્થાન્તરમાં કહેલા “ઝામાબાઈ એ પદમાં રહેલા “મા”િ શબ્દની વ્યાખ્યા કરતાં ચંદરવા વિગેરેથી પણ ભગવાન જિનેશ્વર મહારાજનું પૂજન જણાવે છે.
એ ઉપરથી સ્પષ્ટ થાય છે, કે ભગવાન જિનેશ્વર-મહારાજની ઉપર ચંદરવા બાંધવા અને પાછળ પુંઠીયાં બાંધવાં તે સર્વ આભરણની પૂજાની માફક પૂજારૂપ છે.
આ ઉપરથી કેટલાક અજ્ઞાની આગ્રહીએ ભગવાન જિનેશ્વરમહારાજના પૂજનને અંગે અગર તેમની પ્રતિમાને અંગે ચંદરવા પુઠીયા વિગેરેની અનાવશ્યકતા જણાવે છે, અગર વ્યર્થતા જણાવે છે. તેઓ માત્ર પોતાની વાતમાં માચેલા અને માર્ગથી અસેલા ગણાય તેમાં આશ્વર્ય નથી. એ વળી પૂ. દેવેન્દ્રસૂરિજી મટએ અભિષેકને અંગે તે પાણીને ચંદનાદિકથી મિશ્ર કરવાનું જણાવેલું છે, પરંતુ ભગવાન જિનેશ્વર
ની વિલેપનની પૂજા જણાવતી વખતે તે કેસરને જે અગ્રપદ શાપેલું છે.