________________
* ૩૩.
તક ૧લું , ઈદ્રોએ કરેલાં છે, દ્રવ્ય પૂજા વખતે શાસ્ત્રકારે સ્તુતિ-સ્તોત્રો - ની પ્રવૃત્તિ જેડતા નથી. છતાં પણ તે સ્નાન-વિલેપનાદિક પૂજા ભાવનાને લાયકનાં અને તે સ્નાન-વિલેપનાદિક પૂજા કરનાર ઈન્દ્ર મહારાજ વિગેરેની ઉત્કૃષ્ટતાને સૂચવનારાં કાળે ભણવામાં આવે, અને તે તે દ્રવ્યેની વિશિષ્ટતા દ્વારા થતા અધ્યવસાની. વિશિષ્ટતા જણાવનાર કા બેલવામાં આવે,
અથવા તે જે જે ઉત્તમ વસ્તુઓ પૂજક મનુષ્ય તે પૂજાના ઉપગ માટે સ્વયં લાવ્યું હોય અગર બીજા પાસે મંગાવી હેય તેના કરતાં પણ વિશિષ્ટ એવી જે દેવગુરૂ આદિ ક્ષેત્રે સંબંધી વસ્તુઓ ભગવાન જિનેશ્વર મહારાજની પૂજાના ઉપગમાં લેવાની ભાવના જેમાં હેય, તે ભાવનાવાળાં કાવ્ય ઉચ્ચારણ કરાતાં હોય, અને તે અપેક્ષાએ મલધારી શ્રી હેમચંદ્રસૂરિજીએ ધૂપાદિક પૂજામાં ત્રણે યોગની ક્રિયા મેળવવા તેવી સ્તુતિઓનું ભણવું કહ્યું હેય તે તે અનુચિત ગણાય નહિં
જો કે પૂજાના પ્રકરણને જણાવનારા અન્ય આચારપદેદેશાદિક ગ્રંથે તે આ શ્રાદ્ધદિનકૃત્ય ગ્રન્થકારની માફક પૂજાની વખતે મૌન પણું રાખવાનું જણાવે છે. તે વિધિ-પ્રતિબદ્ધ સૂત્રોની અપેક્ષાએ મૌનપણું અને તે તે પૂજાના કાવ્યની અપેક્ષાએ સ્તુતિ-સ્તોત્રનું પઠન હોય તે અનુચિત નથી. અભિષેક કઈ વખતે કરવો જોઈએ?
પૂજા કરતી વખતે આશાતના વિગેરેનું વર્જન જણાવી પૂજાને અનુક્રમ જણાવતાં પહેલાં સ્નાત્રવિધિ જણાવે છે, પૂજા કરનાર શ્રાવકે જે તે ભગવાન જિનેશ્વરની મૂર્તિ માટી આદિના લેપ્યપદા.
થી થએલી ન હોય તે જરૂર પ્રથમ અભિષેક કરે જોઈએ. આ ઉપરથી જેઓ અભિષેક કર્યા વગર ભગવાન જિનેશ્વરમહારાજની પૂજા થાય નહિ. એવું અમુક સંપ્રદાયવાળાઓની માફક માને છે. તેઓ શાસ્ત્રીય પૂજાવિધિ જાણતા તથા સમજતા નથી,
મા. ૩