________________
૩ર
આગમો
વર્જવાનું કારણ શું? આ શંકાના સમાધાનમાં પ્રથમ તે ચી સમજવાનું કે
સ્તુતિ અને સ્તંત્રનું ભણવું તે ભાવપૂજા રૂપ છે અને તે ભાવપૂજાનું સ્થાન દ્રવ્યપૂજાના વ્યાપારને ત્યાગ કર્યા પછી આવે છે, જે પૂજન વખતે અને ગભારામાં સ્તુતિ-સ્તોત્રનું પઠન રાખવામાં આવે તે પછી ત્રીજી નૈધિક કહેવાને પ્રસંગ રહેતા નથી અને દ્રવ્યપૂજા અને ભાવપૂજાના વ્યાપારમાં ભિન્નતા ની રહેવાથી સ્તુતિ-સ્તોત્રની વખતે વર્ણ, સૂત્ર અને અર્થ વિગેરેની ઐકયતા કરવાની નિયમિતતા રહી શકે નહીં.
જોકે વિશેષ આવશ્યક ભાષ્યની ટીકા કરનાર આચાર્ય , મહારાજ મલધારી શ્રી હેમચંદ્રસૂરિજીમ ધૂપ-ઉલ્લેપની વખતે સ્તુતિ-સ્તંત્રનું ભણવાને અને કાયાથી ઘંટડી વગાડવા સાથે પૂજન ને વ્યાપાર જણાવે છે, પરંતુ તે માત્ર ધૂપની પુજા કરતાં ધી પૂજાની વિશિષ્ટતા જણાવનાર કાવ્યમંત્રને ઉદેશીને હેય તે આશ્ચર્ય નથી.
અહિં જે પૂજાની વખતે સ્તુતિ-સુત્ર બલવાની મનાઈ કરવામાં આવી છે, તે ચૈત્યવંદન-પ્રતિબુદ્ધ સ્તુતિ-સ્ત્રોત્રની અંગે હોય અથવા તે તે પૂજાના પ્રસંગ સિવાયના સ્તુતિ-સ્ત્રો પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ આદિ અવસ્થાની અપેક્ષાવાળા, અથવા ભાવજિનાદિની સ્તુતિ આદિ બલવાની અપેક્ષાવાળા હોય અને તેનું વર્જન અહીં ભિન્ન-વ્યાપારને લીધે કરવામાં આવે, તેમાં આશ્ચર્ય નથી.
શ્રીજબૂઢીપપ્રાપ્તિ આદિ શાસ્ત્રોમાં પણ ભાન જિનેશ્વરમહારાજનાં સ્તુતિ-જોને ભગવાન જિનેશ્વર-મહારાજના તુતિ-સ્તુત્રો ભગવાન જિનેશ્વર મહારાજની દ્રવ્યપૂજા પછી