________________
૨૮
આગમત ' છે કે પ્રપેક્ષણ પ્રમાર્જનન વિભાગને વિચારીએ તે પ્રત્યપેક્ષણ એ વિશેષે સ્થાવર જીવોની રક્ષા માટે અને પ્રમાને તે વિશેષ વસજીની રક્ષા માટે છે. પરંતુ અહિં જે ચૈત્યમાં પ્રમાર્જન કરવાનું કહેવામાં આવ્યું છે, તે ઉભયની રક્ષા માટે છે અને એટલા માટે તૈત્યવંદનની પહેલાં શ્રીમહાનિશીથસૂત્રમાં જીવ-પ્રાણ-ભૂત અને સત્વના સંઘટ્ટાદિકના થયેલા દેશના પરિવારને માટે ઇરિયાવહિયા પડિક્કમવાનું જણાવવામાં આવ્યું છે. - આ ઉપરથી શ્રી ધર્મઘોષસૂરિજીએ પદ-પ્રમાર્જનની ૌધિકીના સ્થાને કરેલી ઈરિયાવહિયાની ચર્ચા અપ્રસ્તુત નથી એ સહેજે સમજાશે.
૮ વદત્રિક-વર્ણ, અર્થ અને પ્રતિમાનું આલંબન જે રીત્યવંદન કરતી વખતે કરવામાં આવે તેને વર્ણદિત્રિક કહેવામાં આવે છે.
એટલે સૂત્રોને શુદ્ધ-રીતિએ ઉચ્ચાર કરવાને કે સૂત્રોને અર્થ વિચારવાને પૂજા કરનારે ઉપગ રાખે, તેની સાથે ભગવાનની પ્રતિમા ઉપર દષ્ટિ રાખીને ઉપગ રાખવો જોઈએ.
૯ સુદ્ધાત્રિક-ચત્યવંદન (બાર અધિકારવાળું વિશેષ ચૈત્ય વંદન) કરતાં પ્રથમ ઈરિયાવદિયા કરવાની હોય છે, અને તેથી ત્રણ મુદ્રામાં પ્રથમ જિનમુદ્રા ગણેલી છે
ભાવ-જિનેશ્વરની સ્તુતિ માટે કહેવાતા શકસ્તવસૂત્રમાં રોગમુદ્રા રાખવાની હોવાથી મુદ્રામાં બીજે નંબરે યેગમુદ્રા લખેલ છે.
ભાવજિનનું સ્તવ કર્યા પછી ગૌત્ય અને યુનિવંદનને માટે પ્રણિધાન કરવાનું હોવાથી તેમજ સ્તવ કહ્યા પછી પ્રાર્થનારૂપ