________________
પુસ્તક ૧ લું
૭. ઉપગી છે, તેવી જ રીતે આગળ જણાવાતાં પાંચ-ત્રિકે ચૈત્યવંદનરૂપી ભાવપૂજાને માટે વિશેષ ઉપગી છે.
૬ ત્રિ-દિગ-નિરીક્ષણ-વિરતિ-એટલે જે દિશામાં લગવાન જિનેશ્વર મહારાજની પ્રતિમા બિરાજમાન હોય તે સિવાયની શેષ ત્રણે દિશામાં દેખવું ન જોઈએ.
૭3 માર્ચનાત્રિક-ચૈત્યવંદન કરવાના સ્થાને યણાને માટે ભૂમિનું પ્રમાને ત્રણ વખત કરવું જોઈએ.
જે કે દેશવિરતિવાળા શ્રાવકેને ત્રસ–જીવના વધની વિરતિ હોય છે, અને તે પણ જાણી જોઈને નિરપરાધી એવા ત્રસ-જીવને નિરપેક્ષપણે નહિ મારવા એવા રૂપે હોય છે, છતાં પણ શ્રાવકજન સ્થાવરની હિંસાથી પણ દૂર રહેવાની ઈચ્છાવાળો તે હોયજ છે.
આ કારણથી કલિકાલસર્વશ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ કહે છે કે –
निरर्थिकां न कुर्वीत. जीवेषु स्थावरेष्वपि । હૂિંતામહિંસા-
અર્થાત્ શ્રાવકને પૃથ્વી આદિ સ્થાવર-જેની હિંસાના જે કે પચ્ચક્ખાણ નથી, પરંતુ તે સ્થાવરજીવની હિંસાનાં પચ્ચકખાણ નહિ કરવાનું કારણ સ્થાવરજીવની હિંસામાં પાપ માનતે નથી એમ નથી, કિન્તુ પિતાને કુટુમ્બ-કબીલાનું અને ધનમાલનું મમત્વ છુટતું નથી, અને તેથી ગ્રહવાસમાં રહેવું પડે છે, અને આખો ગ્રહવાસ કેવલ સ્થાવર-જીની હિંસા ઉપર મુખ્યતાએ અવલંબે છે, પરંતુ ગ્રહવાસના કાર્યની જેમાં કંઈ પણ સિદ્ધિ ન હોય એવી તે સ્થાવરની હિંસા પણ અહિં. સામાં ધર્મ જાણનારો શ્રાવક કેઈપણ દિવસ કરે નહિં. એટલે સ્થાવરની જયણા માટે પણ ત્રણ વખત ચૈત્યવંદનની ભૂમિ પ્રમાર્જન કરવાનું ઉચિત છે. . . . . . . .