________________
આગમન્ત્રત
એ વાત તા જૈન-જનતામાં પ્રસિદ્ધ છે કે ભગવાન્ જિનેશ્વરમહારાજા જે વખતે મેાક્ષપદ મેળવે છે. તે વખતે તેએક કાચેત્સગ કે પય કાવસ્થામાંથી કોઈપણ એક અવસ્થામાં હાય છે. તેથી અન્ય-મતના દેવાની માફક ભગવાન્ જિનેશ્વર મહારાજની મૂર્ત્તિ આ શયન વિગેરે જુદી જુદી અવસ્થામાં બનાવવામાં આવતી નથી,
૨૬
વળી ભગવાન્ જિનેશ્વર-મહારાજની પ્રતિમામાં કાઈ પણ. તેવા નિવેશ પ્રતિષ્ઠા (અંજનશલાકા) વખતે નિયમિત કરાતા. નથી કે જે સિદ્ધત્વને સૂચવનાર અંતિમ દશાને માધાકારી હોય..
આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે જન્મ અને રાજય–અવસ્થાની ભાવના માટે ભગવાન્ જિનેશ્વર-મહારાજને કરાતા આભૂષણ વિગેરે ના અલંકાર તે મૂળ પ્રતિમાના રૂપમાં હોઇ શકે નહિ. ભગવાન્ જિનેશ્વર મહારાજની પ્રતિમાની કેશ અને દાઢી મૂંછવાળી અવસ્થા ન દર્શાવી શકાય. અને મૂછ વગરની અવસ્થા જિનેશ્વર ભગવાનની પ્રતિમાની હાય છે, તેના કારણમાં પણ ભાષ્યની ટીકા કરનાર જણાવે છે કે—
श्रामण्यावस्था तु भगवतोपगतकेश-शीर्ष- मुखदर्शनात् सुज्ञानैव અર્થાત્ ભગવાનનું સ્વરૂપ માથાના અને મુખના કેશ વગરનુ દેખાવાથી સાધુપણાની અવસ્થા સહેજે જણાય એમ જણાવે છે. બૃહદ્ભાષ્યકારે પણ
'अवगयकेसं सीसं मुह ं दिट्ठ । च भुवनणाहस्स | साहेइ समणभाव"
એ વિગેરે ગાથા જણાવી ભગવાનુ` મુખ અને મસ્તક કેશ રહિત હવુ' જોઈ એ, એમ નિશ્ચિત કરે છે, બનાવટી દાઢી અને મૂ થી તેની બનાવટ કરવી તે બહુરૂપી કે નાટકીયા શિવાય ખીજાને ચાલતું ગણાય નહિ,
ઉપર જણાવેલાં પાંચ ત્રિકા દ્રવ્ય-પૂજામાં જેવાં વિશેષ