________________
આગમચેત સૂરિજીએ કરેલા ગૌત્યવંદન-સહભાષ્યમાં યાવત્ પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજીએ કરેલા શ્રીપંચાશકસવમાં પણ નૈધિકઆદિ દશે-ત્રિકોને અધિકાર છે.
એ દશે વિકે નીચે પ્રમાણે છે. - ૧ નષેધત્રિક ત્રણ સ્થાને કરવામાં આવતી નૈધિકી, મન -વચન-કાયા એ ત્રણેના વ્યાપારના નિષેધને માટે ત્રણ વખત બલવામાં આવે છે, છતાં પણ તેમાં નિષેધ માત્ર એકેક પ્રકારના વ્યાપારને છે, તેથી તે ત્રણે વખતના બેલાતા બિલિદી શબ્દને એક વખત ગણી ત્રણે જગ પર બોલાતી નૈધિકીને નિસીહત્રિક કહેવામાં આવે છે.
૨ પ્રદક્ષિણ-સામાન્ય રીતે પૂર્વકાળમાં અત્યંત આદરને માટે ત્રણ પ્રદક્ષિણા કરવામાં આવતી હતી, અને એ કારણથી સૂત્રોમાં સ્થાને સ્થાને જિનેશ્વર ભગવાન, ગણધર કે સ્થવિરોના વંદનની જગા પર તિગુત્તો ગાયાદિળ પાહિ એ વિગેરે પાઠકહેવામાં આવે છે,
યાદ રાખવું કે એ સૂત્રોમાં કહેવામાં આવેલા પાઠ ત્રણ વખત પ્રદક્ષિણા કરવાની વિધિને જણાવનારા છે, પરંતુ પ્રતિમાને લેપનાર ઉંચકેના રિવાજ મુજબ માત્ર તિરહુરો બેલવાનું જણાવવાવાળે એક પણ પાઠ નથી, પરંતુ તેઓને આવશ્યકસૂત્ર યથાસ્થિતપણે માનવાનું ન હોવાથી ગુરૂવંદનને પાઠ મળ મુશ્કેલ પડે અને બીજી બાજુ વ્યાકરણને વ્યાધિકરણ માનવાવાળા ક્ય, એટલે તેઓને શબ્દાર્થ, વાક્યર્થ કે પ્રકરણને વિચાર કરવાને હાય નહિ, તેથી તેઓ ગુરૂવંદનમાં બે–સમજપણે તિરહુત્તો ને પાઠ ગોઠવી દે અને તેની આખી ટેળી તે અંધપરંપરાએ બેલવાનું રાખે, તે વર્તમાન જમાનામાં તે ખરેખર આશ્ચર્યજનક છે.
રીતે ત્રણ પ્રદક્ષિણા કરવીતે પ્રદક્ષિણાત્રિક ગણાય. : ૩ પ્રણામત્રિક ભગવાન જિનેશ્વર મહારાજને અને તેમના મહિને અવાની સાથે જે અંજલિ કરી મસ્તક નમાવવું તે અંશે