________________
પુસ્તક ૧ લું
૨૩ આ રીતે સ્તુતિ-સ્તેત્રાદિકથી ભાવ-પૂજા કર્યા પછી કઈ તેવી વિશિષ્ટ દ્રવ્ય-પૂજાની સામગ્રી મળી આવે તે ફેર દ્રવ્યપૂજા કરવાને અગર ભગવાન જિનેશ્વરમહારાજની દ્રવ્યપૂજા અને સ્તુતિ-સ્તેત્રાદિની પૂજા કરીને બહાર નિકળતાં ભગવાન જિનેશ્વરમહારાજના ચૈત્યના લેખા, હિસાબ, સલાટ, સુતાર, કારીગર વિગેરેની પણ તપાસ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થાય તે તે પણ ન થઈ શકે એમ સમજવું નહિં.
જે કે સામાન્ય રીતે નિરિહીને પ્રસંગ હોવાથી ત્રણ ળિ રહી જણાવેલી છે, છતાં અત્યારે અહિં તે માત્ર પ્રથમ શિહિણી અધિકાર છે, એટલે પૂર્વે જણાવે છે પ્રમાણે ભગવાન જિનેશ્વર-મહારાજના
ત્યમાં પ્રવેશ કરે. પ્રથમ વિકી ક્રિયા પછી શું છે?
ચૈત્યમાં પ્રવેશ કર્યા પછી પિતાનાં કુટુંબી અને ભાઈબંધ આદિની સાથે ત્રણે પ્રદક્ષિણા ભગવાનના મંદિરને આપવી.
જો કે કેટલીક જગે પર પ્રદક્ષિણા દેવાને લાયક ભમતીઓ અગર સ્થાન નથી હતાં, પરંતુ મુખ્યતાએ ગ્રામચેત્યે પ્રદક્ષિણ દેવા લાયકની ભમતીવાળાં હોય છે, અને અત્રે ગ્રામ–ચૈત્યને અધિકાર છે તેથી પ્રદક્ષિણા જણાવી છે.
આચાર્ય મહારાજશ્રીદેવેન્દ્રસૂરિજી ફરમાવે છે કે અહિં ત્રણ ળિસિદ્દી અને ત્રણ પ્રદક્ષિણા જે જણાવવામાં આવી છે તે સિરી અને પ્રદક્ષિણાનાં બેજ ત્રિક જાળવવા માટે છે એમ નહિ, પરંતુ ઉપલક્ષણથી નૈષેધિકી વિગેરેનાં દશે–ત્રિકે જાળવવા માટે છે.
યાદ રાખવું કે દશ-ત્રિકોને જણાવાવાળું પ્રસિદ્ધ એવું જે દેવવંદન-ભાષ્ય કે જેની રચના આચાર્ય ભગવંત-શ્રીદેવેન્દ્ર રિએ કરેલી છે, તેમાં માત્ર આ નધિકઆદિ દશ-
ત્રિને અધિકાર છે, એમ માત્ર નથી, પરંતુ આચાર્ય મહારાજ શ્રીતિ